હવામાનની ચેતવણીઓને સમજવી મહત્વપૂર્ણ

માર્ચ મહિનાની શરૂઆતથી દૃેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, દૃેશના હવામાન વિભાગના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૧ પછી ચાલુ વર્ષ માર્ચ માસ સૌથી ગરમ રહૃાો છે

ઉત્તર ભારતમાં માર્ચ મહિનો સામાન્ય રીત્ો સીઝનન્ો ફેરફારનો ગણાવી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાંથી ઠંડીની વિદૃાય થતી હોય છે. અન્ો ગરમીની શરૂઆત થાય છે પરંતુ ચાલુ વર્ષ માર્ચ મહિનામાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ અપનાવ્યું છે.
દૃેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધ્યો છે. તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૧ પછી ચાલુ વર્ષ માર્ચ મહિનો સૌથી વધુ ગરમ રહૃાો છે.
આ અગાઉના વર્ષોમાં માર્ચ માસમાં આટલી ગરમી પડતી ન હતી. આ સ્થિતિ એક અસામાન્ય મૌસમ નહીં પરંતુ આવનારા સમયમાં ગરમી દૃરેક વ્યક્તિ માટે ગંભીર પડકાર થશે ત્ોમ જણાય છે.
સમય અગાઉ ગરમીનું વધતું પ્રમાણ સૌથી વધુ ખેતરોમાં જણાય છે. ભારતમાં ખેતીની વ્યવસ્થા ઋતુન્ો આધારિત છે માર્ચ મહિનો રવી પાક માટે અનુકૂળ ગણવામાં આવે છે. આ સમયમાં અચાનક ગરમીમાં વધારો થતા અને જમીમાંથી ભેજ ઓછો થતાં ચણા, ઘઉં, મગફળી, તલ અન્ો જુવાર જેવા પાકન્ો અસર થાય છે.
ખાસ કરેની ઘઉંના પાકન્ો જયારે આ ઘઉં પાકી જવાના અંતિમ તબક્કામાં હોય છે ત્યારે વધુ પડતી ગરમી પડતા ઘઉંન્ો નુકસાન થાય છે આથી માત્ર ખેડૂતોન્ો આર્થિક નુકસાન થતું નથી પરંતુ દૃેશમાં ખાધ સુરક્ષાન્ો પણ આ વાત અસર કરે છે. મૌસમનો બદૃલાયેલો મિજાજ કોઇ એક વર્ષની ઘટના નથી છેલ્લા કેટલાક વર્ષોમાં દૃેશના નાગરિકોએ અનુભવ કર્યો છે કે, મૌસમનું સ્વરૂપ હવે બદૃલાઇ ગયું છે ક્યારેક અતિશય ગરમી પણ પડે છે આનાથી વધારે જે સ્થળે વરસાદૃ પડે છે ત્યાં વધુ પડતો હોવાથી ભારે નુકસાન પણ થાય છે. આ વાત જળવાયું સંકટ પર અંગુલી નિર્દૃેશ કરે છે. વિશ્ર્વભરમાં ઔદ્યોગિક વિકાસ, વીજળીનો વધતો વપરાશ, વારંવાર બ્ો દૃેશો વચ્ચે થતા યુધ્ધ, વનરાજી કાપી નાખવી વગ્ોેરે કારણોથી પ્ાૃથ્વીની સપાટી ગરમ થઇ રહી છે.
આથી િંચતાજનક બાબત આ છે કે, દૃેશમાં ગરમીનું પ્રમાણ ઘટાડવાના તમામ પ્રયાસો પછી સ્થિતિમાં કોઇ ફેરફાર આવ્યો નથી. ભારત માટે આ પડકાર વધુ ભયાનક છે. કારણ કે, ભારત દૃેશમાં ખેતી પ્રાકૃતિક સંસાધનો પર આધારિત છે. દૃેશમાં વધતું શહેરીકરણ નગરોમાં બનતા ઉંચા ઉંચા મકાનો, અને વૃક્ષોેન્ો કાપી નાખવાની પ્રક્રિયામાં વધારો થતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ બાબતમાં વિડંબના આ છે કે, જળવાયું પરિવર્તનન્ો લઇ વૈશ્ર્વિક મંચો પર સતત અગ્રણી ન્ોતાઓ ચર્ચા કરે છે પરંતુ વાસ્તવિક સ્વરૂપ્ો કાર્બન ઉત્સર્જનની ગતિમાં ઘટાડો થતો નથી.
આથી આ તબક્કામાં આ વાત યોગ્ય છે કે, જળવાયુ પરિવર્તનના મુદ્દાન્ો માત્ર ચર્ચાનો વિષય બતાવવામાં ન આવે પરંતુ આ વાતન્ો જીવનનો વિકાસ, તથા પ્રાથમિક પડકારના સ્વરૂપમાં સ્વીકાર કરવામાં આવે. માર્ટ માસમાં પડતી આ ગરમી પ્રકૃતિનો સ્પષ્ટ સંદૃેશો છે આ દૃર્શાવે છે કે, હવે આ સમય આવી ગયો છે કે, આપણે વિકાસની રીતો તથા જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે.
નહીંતર આગામી સમયમાં મૌસમની અસ્થિરતાના વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરશે આથી ચેતવણીન્ો સમજવી તથા ત્ોના પર કાર્ય કરવું જરૂરી છે. મોસમ આપણે દૃરેક વખત્ો કોઇન્ો કોઇ ચેતવણી આપ્ો છે. દૃા.ત. કોઇ સ્તળે ભારે વરસાદૃ પડે છે. આથી સામાન્ય જન જીવન વધુ પ્રભાવિત થતું હોય છે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી પાકન્ો નુકસાન થાય છે ઉપરાંત વધુ વરસાદૃ અમુક સ્થળે વાવાઝોડું આવતું હોય છે.
આ વાવાઝોડાથી કાચા મકાનો ત્ાૂટી પડે છે અન્ો ક્યારેક તોિંતગ વૃક્ષો પણ જમીનદૃોસ્ત થાય છે આથી જો આવા વૃક્ષો કોઇ વ્યક્તિ અથવા વાહન પર પડે તો પાવાવાર નુકસાન થતું હોય છે. વાવાઝોડા અને વરસાદૃની સામે ક્યારેક અમુક સ્થળોએ વીજળી પણ પડતી હોય છે આ વીજળી પડવાથી ઘણી વાર માનવીઓના મૃત્યુ પણ થત્ો હોય છે.

રિલેટેડ ન્યૂઝ