મનિષ એડ્સનાં કર્મચારી દિનેશભાઈ જોષીની પુત્રી દિયા દિનેશભાઈ જોષીએ જાન્યુઆરી-2026 માં ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીયા દ્વારા લેવાયેલ સીએ ફાઉન્ડેશનની પરિક્ષા પ્રથમ પ્રયાસે સફળતાપુર્વક ઉત્તિર્ણ કરી બ્રહ્મસમાજ તથા જોષી પરિવારનું ગૌરવ વધારેલ છે. દિયાએ જણાવ્યું હતું કે મારા ઉજજવળ ભવિષ્ય માટે મારા માતા પિતાનો સહયોગ અનેરો છે. વિદ્યાર્થીની આ મહેનત પાછળ તેના માતા -પિતા, બ્રહ્મસમાજ અને શિક્ષકોએ પણ ભોગ આપ્યો છે. આ પરિક્ષા પાસ કરતા દિયા જોષીને કુટુંબીજનો, મિત્રવર્તુળ, સ્નેહીજનોએ શુભેચ્છા પાઠવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ એઇમ્સ ઇન્ટર્ન તબીબ આત્મહત્યાનાં પાંચ આરોપીએ પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા આપી
એસીપી એ.સી.એસ.ટી. સેલ દ્વારા કાર્યવાહી રાજસ્થાનના જેસલમેરના ફલસુંડ ગામના રહેવાસી અને ઘડિયાળ રિપેરિંગનો વ્યવસાય કરતા મોહનલાલ... -
રાજકોટમાં પોલીસના નાઇટ કોમ્બીંગ દરમ્યાન છરી સાથે રખડતા 1ર ઝડપાયા
જુદા જુદા વિસ્તારમાં પીધેલા 18 પકડાયા ગઈકાલે રાતે રૈયાધાર વિસ્તારમાં જલારામ ચોક નજીક યુવકની હત્યા કરવામાં... -
રાજકોટ ક્રાઇમ ડાઇરી
બ્યુટી પાર્લર સંચાલીકાનો આપઘાત મવડીની મીરાબાઈ ટાઉનશીપમાં 23 વર્ષીય બંસી સોલંકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી...
