દૃેશમાં સીએનજી-પીએનજીનો પુરતો પુરવઠો: કેન્દ્ર સરકાર
દૃેશની તમામ રિફાઇનરીઓ પુરી ક્ષમતાથી કામ કરી રહી છે, ત્ોથી પ્ોટ્રોલ-ડિઝલ સહિતના ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં
સાઉદૃી અરબથી ભારત માટે લાઇટ્સ ચાલુ છે:૨૦ હજાર પ્ોસ્ોન્જર આવ્યા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, દૃેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અને ન્ઁય્-ઝ્રદ્ગય્નો પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં.
ગેસ પુરવઠા અંગે સરકારે ખાતરી આપી છે કે ઘરેલું વપરાશકારોને સમયસર સિલિન્ડર મળે તે તેમની પ્રાથમિકતા છે. હાલમાં ગેસ બુિંકગની પ્રક્રિયા અને ડિલિવરી સિસ્ટમમાં પણ ઘણો સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે લોકોને જરૂર જણાયે ન્ઁય્થી પાઈપલાઈન ગેસ(ઁદ્ગય્) પર શિટ થવાનો વિકલ્પ પણ આપ્યો છે. ગેસની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે, જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે.
આ દૃરમિયાન, ભારત માટે રાહતના સમાચાર એ છે કે ખાડીના દૃેશોમાંથી એલપીજી લઈને આવી રહેલા ભારતીય જહાજ શિવાલિક
મુન્દ્રા પોર્ટ પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફસાયેલું હતું. હવે આ જહાજ યુદ્ધથી પ્રભાવિત વિસ્તારમાંથી નીકળીને ભારત પહોંચ્યું છે. શિિંપગ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જહાજ વિશે જાણકારી આપી છે. વળી, વિદૃેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનથી ૫૫૦ નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન ન્ઁય્ ભરેલો છે. જે હવે સુરક્ષિત રીતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજમાંથી ૨૦ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ મુન્દ્રા પોર્ટ પર અનલોડ થશે, જ્યારે ૨૪ હજાર મેટ્રિક ટન સાથે શિવાલિક જહાજ મેંગ્લોર પોર્ટ પર અનલોિંડગ કરવા માટે આજે રાતે રવાના થશે.
ર્ૈંંઝ્રન્ કંપનીના ગેસ બોટિંલગ પ્લાન્ટમાં મુન્દ્રાથી ટેક્ધર અને પાઇપલાઇન મારફતે પહોંચશે.
વિદૃેશ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી અસીમ મહાજને કહૃાું કે આ વિસ્તારમાંથી ૨૦,૦૦૦ પેસેન્જર ભારત પરત આવ્યા છે.
સઉદૃી અરબમાં અલગ અલગ એરપોર્ટથી ભારતના અલગ અલગ ડેસ્ટિનેશન માટે લાઈટ્સ ચાલી રહી છે. ઓમાનથી ભારતના અલગ અલગ ડેસ્ટિનેશન માટે લાઈટ ચાલી રહી છે. કતર એરસ્પેસ થોડું ખુલ્યું છે, જ્યારે કુવૈત એરસ્પેસ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી બંધ છે. બહરીન અને ઈરાકમાં જ્યાં એરસ્પેસ બંધ છે, ત્યાં ભારતીય નાગરિકોને સઉદૃી અરબથી આવવા-જવામાં મદૃદૃ થઈ રહી છે.
