ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર શેરબજારની સાથે સોના-ચાંદૃી પર પણ જોવા મળી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દૃરમિયાન તેલ સપ્લાયના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ અને તેલની અછત વધી શકે છે. આ જંગની અસર એવી થઈ રહી છે કે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહૃાા છે. બીજી તરફ શેરબજાર અને સોના-ચાંદૃી ધડામ થઈ રહૃાા છે. બંને િંકમતી ધાતુઓમાં દૃરરોજ ઘટાડો જોવા મળી રહૃાો છે.
ફેડ તરફથી વ્યાજદૃરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદૃી પર પણ જોવા મળી હતી. ધરેલું બજાર તેમજ સ્ઝ્રઠ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ ગોલ્ડ અને સિલ્વરના રેટમાં મોટો ઘટાડો જોવા મળી રહૃાો છે.
ઈઝરાયલ તરફથી પારસ ગેસ ફિલ્ડ પર હુમલો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદૃરમાં ઘટાડો ન કરવો અને ૐડ્ઢહ્લઝ્ર બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેનના રાજીનામાની અસર ગુરુવારે સવારે શેરબજારની સાથે સોના-ચાંદૃીની િંકમત પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં જ ૨૦૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. સોના અને ચાંદૃીના ભાવની વાત કરીએ તો બંને િંકમતી ધાતુઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ૈહ્વદ્ઘટ્ઠટ્ઠિીંજ.ર્ષ્ઠદ્બ પર જાહેર કરાયેલા રેટ મુજબ ગુરુવારે ૨૪ કેરેટ સોનું ૪૦૦૦ રૂપિયા અને ચાંદૃી ૧૩૦૦૦ રૂપિયાથી વધુ તૂટી ગઈ હતી. તો સ્ઝ્રઠ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનામાં ૬ હજાર રૂપિયા તો ચાંદૃીમાં ૧૫ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
ૈહ્વદ્ઘટ્ઠટ્ઠિીંજ.ર્ષ્ઠદ્બની વેબસાઈટ પર જાહેર કરાયેલા ભાવની વાત કરીએ તો ૨૪ કેરેટ સોનું ઘટીને ૧,૫૧,૦૩૦ રૂપિયા પર પહોંચી ગયું છે. તેવી જ રીતે ૨૨ કેરેટ ગોલ્ડ ઘટીને ૧,૩૮,૮૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહૃાું હતું.
મહત્વનું છે કે યુદ્ધ પહેલા ૧,૯૨,૦૦૦ રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચેલું ગોલ્ડ ૪૦૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ તૂટીને ૧૫૧૬૩૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયું છે.
ચાંદૃીની વાત કરીએ તો તે તેના રેકોર્ડ હાઈ લેવલથી પોણા બે લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુ તૂટી ગઈ છે.
