મુખ્યમંત્રીએ વડાપ્રધાન અનેે નાણાંમંત્રીનો આભાર માન્યો,કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પરની એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે આજે ટ્વિટ કરીન્ો જણાવ્યું હતું કે, આજે જ્યારે વૈશ્ર્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ તમામ બાબતોથી ઉપર નાગરિકોના કલ્યાણન્ો પ્રાથમિકતા આપીન્ો ફરી એકવાર દૃેશવાસીઓ પ્રત્યેની ત્ોમની સંવેદૃનશીલતા દૃર્શાવી છે. કેન્દ્ર સરકારે પ્ોટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જે દૃરેક ભારતીયન્ો વૈશ્ર્વિક અસ્થિરતા સ્થિતિથી બચાવવાની મોદૃીની અત્ાૂટ પ્રતિબદ્ધતા દૃર્શાવે છે.
આ જનહિતલક્ષી નિર્ણય લેવા બદૃલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીનો દૃયપ્ાૂર્વક આભાર. આ નિર્ણયન્ો ત્વરિત અમલમાં મૂકવા માટે નાણાંમંત્રી શ્રીમતી એન. સીતારમનની પણ આભાર વ્યકત કરું છું.

રિલેટેડ ન્યૂઝ