રૂા.2800 કરોડ (300 મિલિયન યુએસ ડોલર)થી વધુનું રોકાણ કરશે
એમેઝોન ઇન્ડિયાએ ભારતના અનેક વધુ સુરક્ષિત, ઝડપી અને અત્યંત વિશ્વસનીય ઓપરેશન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની સાથે એસોસિયેટ સુરક્ષા, આરોગ્ય અને નાણાંકીય સુખાકારીને વધુ મજબૂત બનાવવા રૂ. 2800 કરોડ (300 મિલિયન યુએસ ડોલર)થી વધુના રોકાણની ઘોષણા કરી છે. આ રોકાણ બિઝનેસ વિસ્તરણ તેમજ વ્યૂહાત્મક સ્તંભો જેમ કે: અઈં આધારિત ડિજીટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગારી સર્જન પર ફોકસ કરવાની સાથે 2030 સુધા 35 અહજ ડોલરથી વધુનું રોકાણ કરવાની વિશાળ યોજનાનો એક ભાગ છે. એમેઝોન ભારતમાં ગ્રાહકોને મિનીટોમાં, કલાકોમાં અને દિવસોમાં સેવા આપવા માટે મહત્ત્વના અને ક્વિક કોમર્સમાં પોતાની હાજરી એમ બન્નેમાં વધારો કરવાનું ચાલુ રાખશે. આ રોકાણ કંપનીના 2025 સુધીમાં રૂ. 2000 કરોડ (233 મિલી. ડોલર)ના રોકાણ પર આધારિત છે, જેના કારણે ભારતમાં 17 નવા ફુફિલમેન્ટ સેન્ટર્સ, છ સોર્ટેશન સેન્ટર્સ અને 75 લાસ્ટ-માઇલ ડિલીવરી સ્ટેશન્સ શરૂ કરી શકાય છે. 2025માં એમેઝોનએ એમેઝોન નાઉ ઓફર કરતા પોતાના ક્વિક કોમર્સનો પણપ્રારંભ કર્યો હતો, અને ત્યારથી તેમાં વધારો કરે 300 માઇક્રો ફુલફિલમેન્ટ સેન્ટર્સ મહત્ત્વના શહેરોમાં સ્થાપ્યા છે જેથી વધ સુરક્ષિત, વઝુ ઝડપી ડિલીવરી કરી શકાય
2013માં અળફુજ્ઞક્ષ.શક્ષ લોન્ચ કરાયું ત્યારથી અમે ભારતમાં અનેક સૌથી સુરક્ષિત, ઝડપી અને અત્યંત વિશ્વસનીય ઓપરેશન્સ નેટવર્કમાંના એકની સ્થાપના કરી છેજે દેશમાં ગ્રાહકોમાં પ્રત્યેક સર્વિસ આપી શકાય તેવા પિન કોડમાં સેવા આપે છે. આ નેટવર્કના કેન્દ્રમાં અમારા લોકો છે અને અમે એસોસિયેટની સુરક્ષા, સુરશ્રા, આરોગ્ય અને નાણાંકીય સુખાકારીના માપદંડને વધુ ઉપર લઇ જવા માટે પ્રતિબદ્ધ છીએ.
