ફાયનાન્સ ગ્લોબલ ઇકોનોમીક આઉટલુક ૨૦૨૬ના રિપોર્ટ મુજબ સફળતાની ગ્ોરંટી મનાતી ડિગ્રીઓ યુવાનો તથા ત્ોમના પરિવાર પર બોજો બની છે
દૃુનિયાએ જેટની ગતિથી એઆઇ યુગમાં પ્રવેશ કર્યો છે. શિક્ષણ હવે માત્ોર પાઠ્ય પુસ્તકો સુધી સિમિત રહૃાું નથી. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનપીઇ) ૨૦૨૦ ચીનની આક્રમક ટેકનીકલ શિક્ષણની રણનીતિ તથા યુએઇનું પ્રારંભીક સ્તરથી એઆઇ શિક્ષણનો પ્રારંભ થયો છે. ત્ોવો સંકેત મળ્યો છે.
અન્ો હવે એઆઇ ભાવી શિક્ષણનું કૌશલ્ય તથા ટેનીકલ આધાર હશે ત્ો મુજબ આગળ વધી રહૃાું છે આ બાબતમાં ત્રણેય દૃેશોની દિૃશા સમાન લાગ્ો છે શિક્ષણન્ો ભવિષ્ય કેન્દ્રીત, ઉદ્યોગ કહી શકાય ત્ો મુજબ સક્ષમ તથા કૌશલ્ય આધારિત બનાવવું પરંતુ આ ત્રણેય દૃેશો વચ્ચે શિક્ષણ પ્રત્યે અમલ કરવામાં આવેલી શૈલી અલગ છે.
આ વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે, શિક્ષણમાં એઆઇનો સમાવેશ હવે વિક્લ્પ નહીં જરૂરિયાત બની ગયું છે. આ નીતિન્ો ક્રિયાશીલ બનાવવા જે વ્યવહારિક તકલીફો પણ છે ત્ો ભારત માટે એક મોટો પડકાર છે.
ભારતમાં મૂળભૂત માળખાની ઉણપ છે. દૃેશના અનેક વિદ્યાલયમાં આજે પણ વિજળી, ઇન્ટરન્ોટ અને કોમ્પ્યુટર લેબનો અભાવ છે. જ્યાં કોમ્પ્યુટરો છે ત્યાં ત્ોનો ઉપયોગ સિમિત અથવા પ્રતિકાત્મક છે. દૃેશમાં ગુણવત્તાવાળા અન્ો શિક્ષણ પ્રત્યે સર્મપિત હોય ત્ોવા શિક્ષકોનો અભાવ છે.
શિક્ષકોન્ો જેત્ો વિષયમાં શિક્ષિત કરવા હવે મોટો પડકાર છે. ભારતમાં હજુ શિક્ષણન્ો પાઠ્ય પુસ્તકો તથા પરીક્ષા આપવા પ્ાૂરતું માનવામાં આવી રહૃાું છે. શિક્ષણમાં નવી ટેકનીકો પ્રત્યે સંકોચ અને અવરોધ જણાય છે શિક્ષણમાં નવી વસ્તુઓનો ઉમેરો કરવાના બદૃલે પરંપરાન્ો પ્રાથમિકતા આપવામાં આવે છે શહેરો તથા ગ્રામીણ વિદ્યાલયોમાં ડિજિટલ ડિવાઇડનું અંતર વધ્યું છે.
તાજેતરમાં પ્રસિધ્ધ કરવામાં આવેલા ફાઇનાન્સ ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક ૨૦૨૬માં દૃર્શાવેલા આંકડા મુજબ સફળતાની ગ્ોરંટીવાળી મનાતી ડિગ્રીઓ હવે યુવાનો અન્ો ત્ોમના પરિવારો માટે આર્થિક બોઝ બની રહી છે.
પ્રતિષ્ઠિત ટેકનીકલ કોર્ષ દૃા.ત. બીટેક, એમબીએ, તથા સીએ જેવા કઠિન કોર્ષ માટે વિદ્યાર્થીઓન્ો થતી મહેનતની સરખામણીમાં વેતન ઘણું ઓછું છે. ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ મુજબ દૃેશમાં રોજગારી મેળવવાની લાયકાત વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીમાં ૪૬-૨૦ ટકાથી વધીન્ો વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ૫૬-૩૦ ટકા થઇ ગઇ છે.
પરંતુ આ રિપોર્ટ એક સંકેત આપ્ો છે કે, નોકરીમાં રાખનાર હવે માત્ર ડિગ્રી નહીં સ્કીલ જુએ છે. આપણી ઔપચારિક શિક્ષણની કક્ષા તથા પાઠ્યક્રમો ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કેટલા અપડેટ થયા છે આ સોથી મોટો પ્રશ્ર્ન છે.
કામકાજનો અનુભવ તથા ઇન્ડસ્ટ્રીઝન્ો જેવા કુશળ કારીગરો જોઇએ છે ત્ો બાબત આપણી શિફણ પ્રણાલીનો ભાગ નથી જર્મનીનું ડુઅલ વોેકેશનલ ટ્રેિંનગ સિસ્ટમ શિક્ષણ અન્ો નોકરી મેળવવા વચ્ચે જે ખાઇ છે ત્ોન્ો પાર કરતું વિશ્ર્વનું શ્રેષ્ઠ સફળ મોડલ છે.
ત્ોનો મુખ્ય આધાર શીખવા સામે કમાવુ છે આ પ્રકારે ચીનમાં વિદ્યાર્થીન્ો ડિગ્રીની સાથે વ્યવસાયિક કૌશલ્ય પ્રમાણ પત્ર પ્રાપ્ત કરવું જરૂરી છે. વૈશ્ર્વિક સ્પર્ધામાં આપણા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું સ્થાન ક્યાં છે? આ એક મોટો પ્રશ્ર્ન છે.
બીજી તરફ શિક્ષણ સંસ્થાઓ એવો બચાવ કરે છે કે, ‘આઉટપુટની ગુણવત્તા ઇનપુટની ગુણવત્તા પર નિર્ભર છે. આથી શિક્ષણન્ો વર્તમાન સમયમાં પ્રિ-સ્કૂલીગથી લઇન્ો ઉચ્ચ શિક્ષણ જે વિદ્યાર્થી મેળવે છે ત્ોન્ો સંપ્ાૂર્ણ રીત્ો જોવું પડશે.
સ્કૂલનું શિક્ષણ પ્ાૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ કોિંચગ કલાસનો સહારો લીધા વગર ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કરી શકતા નથી પ્રથમ સંસ્થા દ્વારા ‘અસર રિપોર્ટ દૃર્શાવે છે કે, અમે ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના બાળકોનું નામાકન ૯૮ ટકા સુધી કરાવ્યું છે આથી હવે આ બાળકો શાળા સુધી પહોંચી શકશે. પરંતુ વાસ્તવિકતા આ છે કે, શાળામાં પ્રવેશ મેળવવો અને જે પ્રિ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય ત્ોની વચ્ચે મોટું અંતર છે. બાળકો શાળામાં તો જાય છે પરંતુ યોગ્ય શિક્ષણ મેળવી શક્યા નથી.
દૃેશમાં ડિજિટલ અસમાનતા િંચતાજનક છે. શાળાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે એઆઇ અને ટેકનીકલ ક્રાંતિની વૈશ્ર્વિક દૃોડમાં શાળાઓમાં આજે પણ શૌચાલયો, પાણી, શિક્ષણના ઉપકરણો પ્ાૂરતા પ્રમાણામાં નથી. ‘અસર રિપોર્ટ ચેતવણી આપ્ો છે કે, શિક્ષણનું સંકટ ગુણવત્તાનુ છે. હવે ફોકસ સ્કૂલમાંથી હટાવી વિદ્યાર્થી શું શીખી રહૃાા છે ત્ો પર હોવું જોઇએ.
