અનેક સ્થળો પર હજુ િંહસાની સ્થિતિ
ભાજપ-ત્ાૃણમુલના કાર્યકરો વચ્ચે અન્ોક સ્થળોએ અથડામણ: પથ્થરમારો-હુમલા, કાર્યાલયો નિશાન:કોલકત્તામાં ન્યુ માર્કેટ ખાત્ોની ઓફિસ તોડી પડાઈ:ભયનો માહોલ
પ.બંગાળ વિધાનસભા ચુંટણીના પરિણામો બાદૃ પરાજીત મમતા બેનરજીએ રાજીનામુ આપવાનો ઈક્ધાર કરીને રાજકીય તનાવ શરૂ કર્યો છે તો બીજી બાજુ રાજયમાં અનેક સ્થળોએ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે િંહસક અથડામણમાં ભાજપના બે અને તૃણમુલ કોંગ્રેસને બ્ો કાર્યકર્તાના મોત થયા છે અને અનેક સ્થળો પર હજુ િંહસાની સ્થિતિ છે.
તો તૃણમુલ કોંગ્રેસના સાંસદૃ મહુવા મોઈત્રાએ એક વિડીયો શેર કરી કોલકતામાં તૃણમુલ કોંગ્રેસની ઓફિસ પર બુલડોઝર ચલાવાતુ હોવાનો અને તે સાથે અહી ભાજપના ઝંડા લહેરાવાતા હોવાનું દૃેખાડાયું છે તથા સ્થાનિક દૃુકાનદૃારોમાં પણ જબરો ભય-દૃહેશતની સ્થિતિ હોવાનું પણ આ વિડીયોમાં દૃર્શાવાયું છે.
રાજયમાં િંહસાની શકયતા જોતા ચુંટણી પરિણામ બાદૃ વિજય સરઘસ પર પ્રતિબંધ મુકી દૃેવાયો છે અને અહી ચુંટણી સમયે તેનાત ૨.૫૦ લાખ કેન્દ્રીય દૃળોને પણ હજુ સ્ટેન્ડ ટુ સ્થિતિમાં રખાયા છે. તે વચ્ચે પણ બન્ને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે િંહસા યથાવત છે.
રાજયના વિરભૂમિ જિલ્લામાં નાનુરમાં તૃણમુલ કાર્યકર્તા અબીર રોયની ભાજપના કાર્યકર્તાઓએ હત્યા કરી હોવાનો આરોપ છે. સંતોષપુર ગામમાં તેના પર ધારદૃાર હથિયારથી હુમલો કરાયો હતો જેમાં તેનું મોત થયું તો નારાયણપુરમાં પણ ભાજપના એક કાર્યકર્તાના મોતની ઘટના બહાર આવી છે. તેણે જવાબ ટાળવા નારા લગાવ્યા હતા તેથી તેના પર હુમલો કરાયો હતો.
તેઓ વારંવાર અનેક સ્થળોએ ભાજપ-કોંગ્રેસના કાર્યાલયો પર હુમલાની ઘટનાઓ બની છે તથા એકબીજાના કાર્યાલયો પર આગ લગાડવા પત્થરમારા-તોડફોડની ઘટનાઓ પણ બની છે. તૃણમુલ સાંસદૃ મહુવા મોઈત્રાએ કોલકતામાં તૃણમુલ કોંગ્રેસની ન્યુ માર્કેટ ખાતેની ઓફિસ પર બુલડોઝર ફેરવી દૃેવાયું હતું.
આ કારણે અહી જબરો તનાવ ફેલાયો હતો તથા દૃુકાનદૃારો શટર બંધ કરીને દૃુર ચાલ્યા ગયા હતા.
આ ક્ષેત્રમાં ભાર પોલીસ તથા અર્ધલશ્કરી દૃળોની સુરક્ષા ગોઠવાઈ છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદૃ ઓબ્રાયન એ આરોપ મુકયો કે વિજય સરઘસમાં બુલડોઝર પણ જોડવામાં આવ્યા હતા.
સંદૃેશખાલીમાં ફાયરીંગ : પાંચ સુરક્ષા જવાન ઘાયલ
કોલકતા: પ.બંગાળમાં ચુંટણી પછીની િંહસા સતત વધી રહી છે અને ગઈરાત્રીના નોર્થ ૨૪ પરગણામાં સંદૃેશખાલી ક્ષેત્રમાં અર્ધલશ્કરી દૃળ તથા પોલીસની પેટ્રોલીંગ ટુકડી પર ફાયરીંગ થતા પાંચ સુરક્ષા કર્મચારીઓને ગંભીર ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓના બે જૂથ બાખડયા હતા અને સ્થળ પર ક્રુડ બોમ્બ તથા ધારદૃાર હથિયારોનો છુટથી ઉપયોગ થયો જેમાં સ્થળ પર ધસી ગયેલા અર્ધલશ્કરી દૃળની ટુકડી પર કોઈએ ધડાધડ ફાયરીંગ કર્યું જેના કારણે પાંચ જવાનોને ઈજા થઈ હતી.
