ભારતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૮ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને લોકો ગરમીથી પરેશાન થઇ ગયા છે તો ત્યારે ઠંડો પ્રદૃેશ ગણાતા બ્રિટનમાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચતા હાહાકાર મચી ગયો છે, લંડનમાં મે મહિનામાં પારો ૩૫ ડિગ્રીએ પહોંચીન્ો રેકોર્ડબ્રેક કર્યો છે. સ્ોન્ટ્રલ લંડનમાં વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર પ્રવાસીઓ સ્ાૂર્યના પ્રકોપથી બચવા છત્રીનો સહારો લઇ પસાર થઇ રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
શિવકુમાર સોમવારે શપથ લેશે તેવી શક્યતા
રાજ્યસભાના સભ્યપદૃની ઓફર ફગાવી સિધ્ધારમૈયા દિૃલ્હી જવા રવાના કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાનું રાજીનામું કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરૂવારે... -
હજાુ પાંચ વર્ષ વિશ્ર્વમાં ગરમી હાહાકાર મચાવશે
સુપર અલ-નીનોનું ભયાનક સ્વરૂપ જોવા મળશે ખનિજ ઇંધણોના વધુ પડતા વપરાશન્ો કારણે પ્ાૂર દૃુષ્કાળ જેવી ઘટનાઓ... -
ત્રણ દિવસમાં ફરી ઇરાન પર અમેરિકાનો હુમલો
યુધ્ધવિરામ માટેના ઇરાનના પ્રસ્તાવથી વ્હાઇટ હાઉસ સંતુષ્ટ નથી વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચે સમજુતીના વારંવાર બદલાઈ રહેલા દ્રશ્યો...
