૪૦ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડનો પ્રથમ પ્રવાસ

પોતાનો ત્રણ દિૃવસનો સેશેલ્સ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાના બરાબર દૃસ દિૃવસ બાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. છેલ્લા ૪૦ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. જેને કારણે આ પ્રવાસને અત્યંત ઐતિહાસિક ગણવામાં આવી રહૃાો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને શુક્રવારે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે પીએમ મોદૃી ૧૦ જુલાઈએ ઓકલેન્ડ પહોંચશે અને ૧૧ જુલાઈએ પરત ફરશે.
આ પ્રવાસ એવા સમયે થઈ રહૃાો છે જ્યારે તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર) પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડથી આવતી ૯૫ ટકા વસ્તુઓ પરની ડ્યુટી (ટેરિફ) નાબૂદૃ કરવામાં આવશે. જ્યારે ભારતમાંથી ન્યૂઝીલેન્ડ જતા ૧૦૦ ટકા સામાનને ડ્યુટી ફ્રી એક્સેસ મળશે.
પીએમ લક્સને જણાવ્યું કે, ભારત વિશ્ર્વની સૌથી મોટી
અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ વ્યાપાર કરારથી ન્યૂઝીલેન્ડના ૧૪૦ કરોડ લોકોનું મોટું બજાર મળશે,

રિલેટેડ ન્યૂઝ