દિૃકરી હવે પારકી થાપણ નથી, કાયદૃાકીય રીત્ો હવે દિૃકરીનો પિતાની મિલકતમાં સંપ્ાૂર્ણ અધિકાર છે
કાયદૃાકીય જોગવાઇઓ હોવા છતાં દૃેશમાં દિૃકરીઓન્ો સંપત્તિના અધિકારન્ો લઇન્ો કાયદૃાકીય લડતો લીધી રહી છે. હાલમાં આવા મામલા કોર્ટમાં પહોંચી રહૃાા છે જ્યાં દિૃકરીઓન્ો પ્ૌત્ાૃકિ સંપત્તિમાં ત્ોમના અધિકારથી વંચિત રાખવામાં આવે છે.
તાજેતરમાં આવો એક વિવાદૃ થયો હતો ત્યારે આંધ્ર પ્રદૃેશ હાઇકોર્ટ દ્વારા દિૃકરીઓના પક્ષમાં મહત્વનો ચૂકાદૃો આપ્યો હતો અન્ો કોર્ટે જણાવ્યું હતું કે, પિતાની પ્ૌત્ાૃક સંપત્તિમાં દિૃકરીઓના ભાગની ત્ોમની સંમતિ વગર કોઇ પણન્ો હસ્તાંતરિત કરી શકાય નહીં.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પિતા ત્યાગ પત્ર (રિલિક્વિશમેેંટ ડીડ) પર હસ્તાક્ષર કરીન્ો પોતાની દિૃકરીન્ો ત્ોમની કમાવેલી સંપત્તિમાં કોઇપણ ભાગ ત્ોમના ભાઇના નામ પર કરી શકશે નહીં.
હિન્દૃુ ઉત્તરાધિકાર (સંશોધન) અધિનિયમ વર્ષ ૨૦૦૫ અંતર્ગત દિૃકરીઓન્ો પ્ૌત્ાૃક સંપત્તિમાં દિૃકરીના સમાન સમકક્ષ અધિકાર આપવામાં આવ્યા છે દિૃકરી જન્મથી જ આ વારસાનો અધિકારનો હક ભોગવે છે.
જોવામાં આવે તો દિૃકરીઓન્ો પ્ૌત્ાૃક સંપત્તિમાં અધિકારથી વંચિત રાખવા મામલે મહત્વની બાબત કાયદૃાકીય કરતા વધારે સામાજિક વિચારધારા પર અસર કરે છે. આ એવી વિચાર ધારા છે કે, દિૃકરીન્ો પારકી થાપણ કહેવામાં આવે છે. પરિવારમાં વિવાદૃ ન થાય ત્ો માટે આજે પણ સામાજિક સ્વરૂપ્ો દિૃકરીઓ પોતાના પિતાની સંમત્તિમાં હક માગવા પોતાના અધિકારનો ઉપયોગ કરતી નથી. આથી મોટાભાગના કિસ્સાઓમાં પ્ૌત્ાૃક સંપત્તિના જ્યારે બ્ો ભાઇઓ વચ્ચે ભાગલા પડે છે ત્યારે દિૃકરીઓ પોતાનો ભાગ જતો કરે છે. બીજી તરફ પરિવાર દ્વારા દિૃકરીઓ પાસ્ો એવી આશા રાખવામાં આવે છે કે લગ્ન સમયે અપાતો કરિયાવર મળવાથી દિૃકરી સ્વભાવિક રૂપ્ો પોતાનો હક છોડી દૃેશે.
ધારણા એવી પણ થઇ રહી છે કે, દિૃકરીના લગ્ન થયા પછી ત્ો શ્ર્વસુર પક્ષની સભ્ય બની જાય છે અને પિયર પક્ષની જે સંપત્તિ છે ત્ોની સાથેનો ત્ોનો સંબધ ત્ાૂટી જાય છે સાચી વાત આ છે કે, આપણા સમાજમાં પ્ૌત્ાૃક સંપત્તિ બાબત્ો દિૃકરીઓના સમાન હક વિશે ક્યારેય િંચતા કરવામાં આવી નથી.
આજે જ્યારે આવા વિવાદૃો અદૃાલતના આંગણે જાય છે ત્યારે બ્ો પરિવારો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવે છે આથી હવે માવતરોએ દૃીકરીઓના જન્મ સમયથી એવી વિચારધાર રાખવી પડશે કે, દિૃકરીઓન્ો પ્ૌત્ાૃક સંપત્તિમાં સમાન હક આપવો પડશે.
પિતા હોય અથવા ભાઇ આ બધાએ કાયદૃાની સાથે ભાવનાત્મક રૂપ્ો દિૃકરી અથવા બહેન સાથે સારા સંબધ રાખવા જોઇએ આમ દિૃકરીઓન્ો ત્ોમના અધિકાર આપવામાં પાછી પાની કરવી જોઇએ નહીં.
ખરેખર દિૃકરીઓન્ો ત્ોમનો હક સંપ્ાૂર્ણ રીત્ો ત્યારે મળશે જ્યારે કાયદૃાની સાથે સાથે સામાજિક સ્વરૂપ્ો દિૃકરીઓન્ો પ્ૌત્ાૃક સંપત્તિમાં બરોબરની હકદૃાર અનિવાર્ય રૂપ્ો માનવામાં આવે.
િંહદૃુ વારસા કાયદૃા મુજબ પિતાની પ્ૌત્ાૃક સંપત્તિમાં દૃરેક દિૃકરો અને દિૃકરીન્ો સમાન હક છે વર્ષ ૨૦૦૫ના કાયદૃાકીય સુધારા પછી દૃીકરીન્ો પણ દિૃકરા જેટલો જ ભાગ મળે છે જો પિતાનું અવસાન વસિયત વગર થાય તો સંપત્તિમાં પત્ની, દિૃકરા અને દૃીકરીઓન્ો સામાન્ય રીત્ો સમાન હિસ્સો મળે છે.
પ્ૌત્ાૃક સંપત્તિ એવી સંપત્તિ છે જે પરિવારની ચાર પ્ોઢી સુધી વારસાગત રીત્ો ચાલી આવી હોય જેનું મૂળ કોઇ પ્ાૂર્વ જ પાસ્ોથી મળ્યું હોય. આથી સંપત્તિમાં કાયદૃા મુજબ યોગ્ય વારસદૃારોન્ો જન્મસિધ્ધ હક હોય છે.
સ્વઅર્જિત સંપત્તિ એવી છે જે સંપત્તિ પિતાએ પોતાની કમાણી, વ્યવસાય, નોકરી અથવા પોતાના રૂપિયાથી ખરીદૃી હોય આવી સંપત્તિ પર ત્ોઓ જીવિત હોય ત્યાં સુધી સામાન્ય રીત્ો ત્ોમનો સંપ્ાૂર્ણ અધિકાર હોય છે અન્ો ત્ોઓ ત્ોન્ો વેચી, દૃાનમાં આપી અથવા વસિયત દ્વારા પોતાની ઇચ્છા મુજબ અન્ય વ્યક્તિન્ો આપી શકે છે.
પિતાના અવસાન પછી પત્ની, દૃરેક દિૃકરો અને દિૃકરી બધા જ પ્રથમ શ્રેણીના વારસદૃાર ગણાય છે. આથી સામાન્ય રીત્ો સમાન ભાગના આ લોકો હકદૃાર હોય છે દૃા.ત. જો પિતાના અવસાન પછી પત્ની, બ્ો દિૃકરા અને બ્ો દિૃકરી હોય તો સંપત્તિના પાંચ સમાન ભાગ થશે અન્ો દૃરેકન્ો ૧/૫ હિસ્સો મળશે.
પરંતુ જો પિતાએ વીલ કર્યું હોય તો સ્વ-અર્જિત સંપત્તિના કિસ્સામાં સામાન્ય રીત્ો વસિયત મુજબ વહેંચણી કરવામાં આવે છે. બીજા કિસ્સામાં જો પિતાએ વસિયતનામું ન કર્યું હોય તો ત્ોમની સંપત્તિ કાયદૃા મુજબ વારસદૃારોમાં વહેંચવામાં આવે છે.
