અમેરિકાએ સતત છઠ્ઠા દિૃવસ્ો રાત્રે ઇરાનના પર એરસ્ટ્રાઇક કરી હતી ત્ોમાં ભારત્ો મૂડીરોકાણ કરેલા ચાબહાર બંદૃરન્ો નિશાન બનાવી વધુ પુલો અન્ો એક ટાવરનો કચ્ચરખાણવાળી દૃીધો હતો, ઇરાન નજીક દૃરિયામાં ત્ૌનાત અમેરિકાના એરક્રાફટ કેરિયર જહાજમાં અમેરિકી સ્ોના હેલિકોપ્ટર ઇરાનના બંદૃરો પર હુમલા ત્ોજ કરવા ઉડાન ભરી રહૃાું છે.
રિલેટેડ ન્યૂઝ
-
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે ૧૦ મિલિયન ડોલરનું ઇનામ
કટ્ટરપંથી ઇરાકી સંગઠનનું ભયાનક એલાન પશ્ર્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાકના એક કટ્ટરપંથી ઈસ્લામિક... -
ઈસરોના પુર્વ વડા એસ.સોમનાથ ખાનગી સ્પેસ કંપની સાથે જોડાયા
અગ્નિકુલના પ્રોજેકટના બોર્ડમાં સામેલ ભારતમાં એક તરફ અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના નવા પ્રોજેકટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો... -
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ભારતે ડીઝલ અને યુઅલ જેટ ઈંધણની નિકાસ પર ટેક્સ વધાર્યો
ડીઝલ પર પ્રતિ લિટર ૮.૫ થી વધારીને ૧૫.૫૦ રૂપિયા અને છ્હ્લ પર ૭.૫૦ થી વધારીને ૧૪.૫...
