એલઓસી પર માઇન બ્લાસ્ટ: સેનાના બે જવાનો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાંથી મંગળવારે એક િંચતાજનક સમાચાર સામે આવ્યા છે. દૃેશની સુરક્ષામાં દિૃવસ-રાત તૈનાત ભારતીય સેનાના બે જવાનો દૃફાદૃાર વિનયકુમાર અન્ો નાયક નારનપ્પા એલઓસી નજીક એક શક્તિશાળી સુરંગ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. આ ઘટના બાદૃ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઇ હતી અને સેનાએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દૃીધી હતી. અન્ો ઘાયલ બંન્ો જવાનોન્ો એરલિટ દ્વારા શ્રીનગર આર્મી બ્ોઝ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

રિલેટેડ ન્યૂઝ