જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાંથી મંગળવારે એક િંચતાજનક સમાચાર સામે આવ્યા છે. દૃેશની સુરક્ષામાં દિૃવસ-રાત તૈનાત ભારતીય સેનાના બે જવાનો દૃફાદૃાર વિનયકુમાર અન્ો નાયક નારનપ્પા એલઓસી નજીક એક શક્તિશાળી સુરંગ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. આ ઘટના બાદૃ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઇ હતી અને સેનાએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દૃીધી હતી. અન્ો ઘાયલ બંન્ો જવાનોન્ો એરલિટ દ્વારા શ્રીનગર આર્મી બ્ોઝ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત બનાવવી છે:જિતેન્દ્રિંસહ
લોકસભામાં પેપર લીક વિરોધી પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા શરૂ બિલ રજૂ કરતા મંત્રીએ અગાઉના વર્ષોમાં... -
દિૃલ્હીમાં ધોધમાર વરસાદૃ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર
હવામાન વિભાગનું રેડ એલર્ટ દિૃલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય; આગામી બે દિૃવસ ભારે વરસાદૃ અને... -
સગીર વિદ્યાર્થીઓની તાત્કાલિક મુક્તિ, દૃેખાવકારો ઉપર કોઈ કાર્યવાહી નહી
આંદૃોલન સ્થળના સીસીટીવી-વીડિયો જાળવી રાખવા સુપ્રીમ કોર્ટનો આદૃેશ નીટ-પ્ોપર લીક આંદૃોલનમાં સ્વતંત્ર તપાસની કોર્ટની ત્ૌયારી: તમામ...
