યુએનમાં ભારતનું આક્રમક વલણ; કાશ્મીર-લદાખ અમારા છે, નકશો બદલવા સામે ભારતની કડક ચેતવણી

સદૃીઓથી સમગ્ર વિશ્ર્વમાં ભણાવવામાં આવતા અને ઓફિસોમાં વપરાતા પૃથ્વીના નકશામાં હવે એક મોટો અને ઐતિહાસિક બદૃલાવ આવવા જઈ રહૃાો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (ેંદ્ગય્છ)એ વિશ્ર્વના તમામ ખંડોના સાચા અને વાસ્તવિક ક્ષેત્રફળને દૃર્શાવતા નવા નકશાના પ્રસ્તાવને મંજૂરી આપી દૃીધી છે. ભારતે આ વૈશ્ર્વિક પહેલની તરફેણમાં મતદૃાન કરીને પ્રસ્તાવને ટેકો આપ્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ શબ્દૃોમાં કડક ચેતવણી આપી છે કે જમ્મુ-કાશ્મીર અને લદૃાખ સહિતના ભારતના સાર્વભૌમ ક્ષેત્રોનું નિરૂપણ દૃેશના સત્તાવાર નકશા મુજબ જ થવું જોઈએ અને કોઈપણ ભ્રામક ચિત્રણ ચલાવી લેવાશે નહીં.
વિશ્ર્વભરમાં હાલ સૌથી વધુ જે નકશો ચલણમાં છે તે ૧૬મી સદૃીમાં બનેલા મર્કેટર પ્રોજેક્શન પર આધારિત છે. આ જૂના નકશામાં ઉત્તરીય ગોળાર્ધના પશ્ર્ચિમી દૃેશો વાસ્તવિકતા કરતાં ઘણા મોટા દૃેખાય છે, જ્યારે આફ્રિકા અને દૃક્ષિણ એશિયા જેવા વિસ્તારો નાના નજરે પડે છે. આ અસમાનતા દૃૂર કરવા આફ્રિકન દૃેશોની આગેવાની હેઠળ ચાલેલી વૈશ્ર્વિક મુહિમ અંતર્ગત ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ેંદ્ગય્છમાં કરેક્ટ ધ મેપ: રીબેલેન્સિંગ ગ્લોબલ કાર્ટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન એન્ડ પ્રમોિંટગ ઇક્વિટેબલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ વર્લ્ડ્સ રીજન, પર્ટીક્યુલર્લી આફ્રિકા શીર્ષક હેઠળનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવ મર્કેટર પ્રોજેક્શન પર સીધો પ્રતિબંધ નથી મૂકતો કે ન તો કોઈ નકશો બળજબરીથી થોપે છે, પરંતુ તે સરકારો, શાળાઓ, વૈશ્ર્વિક સંસ્થાઓ અને ટેક કંપનીઓને ઇક્વલ અર્થ પ્રોજેક્શન જેવા સંતુલિત નકશાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.

રિલેટેડ ન્યૂઝ