ભૂપેન્દ્ર પટેલે ‘વડનગરથી વારાણસી સુધીની બાઇક યાત્રાને સાણંદમાં આવકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના જાહેરજીવનમાં દૃેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્ોવા અન્ો સમર્પણના અવિરત ૨૫ વર્ષ પ્ાૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ૧૭ સપ્ટેમ્બરથી દૃેશવ્યાપી ‘સ્ોવા સંકલ્પ અભિયાન શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બ્ો ઐતિહાસિક બાઇક સ્ોવા યાત્રાનો પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ આ યાત્રાના ૧૦ રૂટ પ્ૌકીના એક રૂટ પરની યાત્રા અમદૃાવાદૃ જિલ્લાના સાણંદૃ આવી પહોંચી ત્યારે સ્વયં બાઇક ચલાવીન્ો યાત્રામાં પ્રતીક રૂપ્ો જોડાયા હતા.
