ન્યુ યુનિટ-લિંક્ડ સોલ્યુશન એ એક લાંબા ગાળાના ફાયનાન્શિયલ જર્નીમાં માર્કેટ-લિંક્ડ વેલ્થ ક્રિએશન, પરિવારની સુરક્ષા તથા રિટાયરમેન્ટ પ્લાનિંગને એક સાથે લાવે છે
સમયની સાથે સાથે લોકોની આર્થિક મોરચે પ્રાથમિકતા બદલાતી રહે છે. વ્યક્તિ શરૂઆતમાં સંપર્તિનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે અને ત્યારબાદ વધી રહેલ પારિવારીક સુરક્ષાને પ્રાથમિકતા આપી શકે છે અને છેવટે રિટાયરમેન્ટ માટે આવકનું એક યોગ્ય માધ્યમ બનાવવા અંગે વિચાર કરી શકે છે. આ જરૂરિયાત અંગે યોગ્ય સમજણ કેળવીને ભારતની અગ્રણી પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની પૈકીની એક અગ્રણી ટાટા અઈંઅ લાઈફ ઈન્શ્યોરન્સેટાટા અઈંઅ જવીબવ જઈંઙ લોંચ કરી છે, જે એક યુનિટ-લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન(ઞકઈંઙ) છે, જેને વેલ્થ ક્રિએશન, પ્રોટેક્શન અને રિટાયરમેન્ટ પ્લાનિંગને એક જ ફ્લેક્સિબલ સોલ્યુશન આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
આ લોંચ અંગે ટિપ્પણી કરતાં ટાટા અઈંૠ લાઈફ ઈન્શ્યોરન્સના ચીફ બિઝનેસ ઓફિસર-પાર્ટનરશિપ ડિસ્ટ્રીબ્યુશન અને ગ્રુપ બિઝનેસ, શ્રી જીલાની બાશાએ જણાવ્યું હતું કે, “ફાયનાન્શિયલ પ્રાયોરિટીઝ જીવન પર્યાંત એક સમાન રહેતી નથી. વર્તમાન સમયની જરૂરિયાત કદાંચ સંપત્તિ સર્જનનું હોય, ત્યારબાદ આવતીકાલ પરિવારની જવાબદારીને સુરક્ષિત કરવાની હોય. ટાટા અઈંૠ જવીબવ જઈંઙ સાથે અમારો ઉદ્દેશ આ બદલાતી જરૂરિયાતોને એક જ ફ્લેક્સિબલ સોલ્યુશન રજૂ કરવાના હતા, જેથી લોકો તેમની ફાયનાન્શિયલ જર્ની આગળ જાળવી રાખી શકાય અને તેને જીવનના દરેક પડાવ પર ફરીથી શરૂ કરવી ન પડે.”
પરિવાર સુધી ફાયનાન્શિયલ પ્લાનિંગનું વિસ્તરણ કરવું
ટાટા અઈંઅ જવીબવ જઈંઙ પરિવાર માટે ફાયદાનું યોગ્ય સંચાલન કરવામાં પણ સુવિધા પ્રદાન કરે છે. નોમિની ક્ધટીન્યુએશન રાઈટ્સ(ગજ્ઞળશક્ષયય ઈજ્ઞક્ષશિંક્ષીફશિંજ્ઞક્ષ છશલવતિં) મારફતે પોલિસીધારકના મૃત્યુ બાદ નોમિની પોલિસીને મેનેજ કરવાનું જાળવી રાખી શકે છે. તેમાં લાગુ નિયમો અને શરતોને આધિન ફંડ સ્વીચ, ફંડ ટ્રાન્સફર કરવું અથવા આંશિક ઉપાડ જેવી સુવિધાનો સમાવેશ થાય છે. આ પાર્ટનરશિપ અંગે વાત કરતાં ઙજ્ઞહશભુબફુફફિ.ભજ્ઞળના લાઈફ ઈન્શ્યોરન્સના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી વિવેક જૈને જણાવ્યું હતું કે, “આજે એવા ફાયનાન્શિયલ સોલ્યુશનની શોધમાં છીએ કે જે જિંદગીના વિવિધ મુકામો પર તેમની વિવિધ જરૂરિયાતો અને આશાને પૂરી કરી શકે. ટાટા અઈંઅ જવીબવ જઈંઙ એક એવા પ્લાનમાં વેલ્થ ક્રિએશન, પ્રોટેક્શન અને રિટાયરમેન્ટ પ્લાનિંગને એક સાથે લાવે છે કે તેમાં પ્રીમિયમ માફીના વધારે સારા વિકલ્પ છે, જેમ કે 1ડ, 2ડ અને 3ડને લગતા લાભ, જે પોલિસીહોલ્ડરની બિનઉપસ્થિતિમાં પણ લાંબા સમયના લક્ષ્યાંકોને પૂરા કરવામાં મદદ કરે છે. આ પાર્ટનરશિપ મારફતે અમે લોકો એવા ડિજિટલ પ્લેટફોર્મ આપવાને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ કે જ્યાં તેઓ પોતાની લાંબા ગાળાની ફાયનાન્શિયલ જર્ની માટે ડિઝાઈન કરવામાં આવેલ સોલ્યુશન્સ અંગે જાણી શકે.”
