કેન્દ્ર સરકાર દૃેશભરના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતું એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. ટૂંક સમયમાં, કફ સિરપની બોટલો પર લાલ રંગમાં સ્પષ્ટ ચેતવણી છાપવામાં આવશે, જેમાં જણાવવામાં આવશે કે આ દૃવા ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવી જોઈએ નહીં. કેન્દ્રીય ડ્રગ રેગ્યુલેટરે આ અંગે લેબિંલગના નિયમોમાં સુધારો કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે.ડ્રગ રેગ્યુલેટરના પ્રસ્તાવ મુજબ, ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દૃવાનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી ચેતવણી લાલ રંગમાં સ્પષ્ટપણે છાપવામાં આવશે, જે બોટલના લેબલના ૬૫% વિસ્તારને આવરી લેશે. આ ઉપરાંત, લેબલ પર શાળાએ જતા બાળકની છબી (ફોટો) મૂકવાનો પણ પ્રસ્તાવ છે જેથી માતા-પિતા ચેતવણીને સરળતાથી સમજી શકે.
રિલેટેડ ન્યૂઝ
-
જયશંકર, અડવાણી, કેજરીવાલ સહિત અનેક દિગ્ગજોને ચૂંટણી પંચની નોટીસ
દૃેશભરમાં ચાવી રહેલ એસઆઇઆર કાર્યવાહી અંતર્ગત નોટીસની યાદૃીમાં ચૂંટણી કમિશ્ર્નર સહિત ઘણા વીઆઇપી નામ દૃેશભરમાં મતદૃાર... -
એપ્રિલથી ઓગસ્ટ પાંચ મહિનામાં ભારતની નિકાસ ૩૪% વધી: ચીન સૌથી મોટુ ખરીદદાર
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ પાંચ મહિના દૃરમિયાન, ચીન, દૃક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયામાં ભારતની નિકાસ... -
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શાનદૃાર શરૂઆત કરી
જાપાનના આઇચી નાગોયા ખાતે યોજાયેલા એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શાનદૃાર શરૂઆત કરી બીજા દિૃવસે મહિલાઓની ૧૦...
