ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ પાંચ મહિના દૃરમિયાન, ચીન, દૃક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયામાં ભારતની નિકાસ ૩૪ ટકા વધીને ઇં૧૯.૯ બિલિયન થઈ. આ વૃદ્ધિ મુખ્યત્વે ચીનમાં મોકલવામાં આવતા માલમાં ૩૯ ટકાના વધારાને કારણે થઈ હતી. આ ભારતના નિકાસ વિસ્તરણ માટે બ્રિક્સ જૂથના વધતા મહત્વને દૃર્શાવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે જેમ જેમ ભારત બ્રિક્સ જૂથ સાથે તેના જોડાણને ગાઢ બનાવી રહૃાું છે, તેમ તેમ તેના સ્થાપક સભ્યો – ચીન, દૃક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા તરફથી સૌથી મજબૂત ગતિ આવી રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શાનદૃાર શરૂઆત કરી
જાપાનના આઇચી નાગોયા ખાતે યોજાયેલા એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શાનદૃાર શરૂઆત કરી બીજા દિૃવસે મહિલાઓની ૧૦... -
૧૦૦૦થી વધુ ડ્રોન હુમલાથી મોસ્કો હચમચ્યુ:૨ના મોત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો રશિયામાં સંસદૃીય ચૂંટણીના અંતિમ દિૃવસ્ો આકાશમાંથી વરસી તબાહી:બાળકો... -
સુભાષનગરના સ્મશાનમાંથી ગાંજા સાથે યુવાન ઝડપાયો
કોસ્ટગાર્ડની ટીમે શંકાસ્પદ હાલતમાં ચાર ઇસમોને પકડી પાડયા બાદ એક સામે થઇ કાર્યવાહી: અન્ય યુવાનોએ વરસાદથી...
