કેજરીવાલને અગાઉ ફટકારેલો રૂા.૨૫ હજારનો દૃંડ પણ યથાવત્ રાખ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃગીની એમ.એ. ની ડિગ્રી માહિતી અધિકારના કાયદૃા હેઠળ આપના વડા અરિંવદૃ કેજરીવાલન્ો આપવાના કેન્દ્રીય માહિતી આયોગ (સ્ોન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન)ના હુકમન્ો ગ્ોરકાયદૃે અને રદૃબાતલ ઠરાવતા સીંગલ જજના હુકમન્ો પડકારતી આમ આદૃમી પાર્ટીના વડા અરિંવદૃ કેજરીવાલની અપીલ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે આજે આકરા વલણ સાથે ફગાવી દૃીધી હતી.
હાઇકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના હુકમન્ો પડકારતી ગુજરાત યુનિ. દ્વારા કરાયેલી રિટ અરજી ગ્રાહૃા રાખતાં અગાઉના જસ્ટિસ બીરેન વૈષ્ણવના ચુકાદૃાન્ો બહાલ રાખ્યો હતો. અને ત્ોમણે અરિંવદૃ કેજરીવાલન્ો રૂા.૨૫ હજારનો જે દૃંડ ફટકાર્યો હતો, ત્ો પણ યથાવત રાખ્યો હતો. કેજરીવાલ તરફથી આજના ચુકાદૃા સામે સ્ટેટની કરાયેલી માંગણી પણ હાઇકોર્ટે ફગાવી દૃીધી હતી.
અગાઉ ૨૦૧૬માં સ્ોન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીમી ગ્રેજ્યુએશન અન્ો માસ્ટર્સની ડિગ્રીઓ આમ આદૃમી પાર્ટીના વડા અરિંવદૃ કેજરીવાલન્ો પ્ાૂરી પાડવા અંગ્ો વડાપ્રધાન કાર્યાલયન્ો હુકમ કર્યો હતો. જેન્ો પડકારતી ગુજરાત યુનિ. તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી દૃાખલ કરાઇ હતી. જે મંજૂર રાખતા જસ્ટિસ બીરેન વૈષ્ણવે તા.૩૧-૩-૨૦૨૩ના રોજ સ્ોન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરના હુકમન્ો રદૃબાતલ ઠરાવ્યો હતો. સીંગલ જજે યુનિ.ની અરજી મંજૂર રાખવાની સાથે સાથે કેજરીવાલન્ો રૂા.૨૫ હજારનો દૃાખલારૂપ દૃંડ ફટકાર્યો હતો.
આ ચુકાદૃાથી નારાજ થઇ કેજરીવાલ દ્વારા ખંડપીઠ સમક્ષ, હાલની અપીલ કરાઇ હતી. જેનો સખત વિરોધ કરતાં ગુજરાત યુનિ. તરફથી સોલીસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાએ અદૃાલતનું ધ્યાન દૃોરતા જણાવ્યું હતું કે, કોઇપણ વિદ્યાર્થીની ડિગ્રી એ અંગત માહિતી કહેવાય અન્ો માહિતી અધિકારના કાયદૃામાં અંગત માહિતી આપવા ઉપર બાધ છે. ત્ોમ છતાં વર્ષ ૨૦૧૬માં જ ડિગ્રી ઓનલાઇન મૂકી દૃેવામાં આવી હતી.
