જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સીઆઇએસએફ જવાને સાથીઓ પર ગોળી ચલાવી:૪ના મોત

જમ્મુ-કાશ્મીરના કઠુઆ સ્થિત બસોહલી કેમ્પમાં ઝ્રૈંજીહ્લ જવાને પોતાના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયિંરગમાં ૪ ઝ્રૈંજીહ્લ જવાનોના મોત થયા છે. મૃતકોમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પણ સામેલ છે.
મૃતકોની ઓળખ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, એસઆઈ લક્ષ્મણ િંસહ, કોન્સ્ટેબલ રફીક અહમદૃ અને કોન્સ્ટેબલ સંદૃીપ કુમાર તરીકે થઈ છે.
આ જવાનો હિમાચલ પ્રદૃેશની સરહદૃને અડીને આવેલા બસોહલીના મશકા ગામમાં સેવા-ૈૈંૈંં પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત હતા. કોઈ વાતને લઈને બે જવાનો વચ્ચે વિવાદૃ થયો હતો. આ દૃરમિયાન તેમાંથી એક જવાને અંધાધૂંધ ફાયિંરગ કરી દૃીધું હતું.
કઠુઆ પોલીસે આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે. ઝ્રૈંજીહ્લના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હેડ કોન્સ્ટેબલ અવધેશ કુમાર િંસહે ઑફિસના પરિસરમાં ઘૂસીને પોતાની સરકારી છ-૪૭ રાઇફલથી અંધાધૂંધ ફાયિંરગ કર્યું હતું. તેની પાસે ૧૫૦ રાઉન્ડ ગોળીઓ હતી.
તમામ સુરક્ષા દૃળોના જવાનો વચ્ચે અંદૃરો-અંદૃર ઝઘડા અને વિવાદૃોને કારણે અવારનવાર ફાયિંરગની ઘટનાઓ સામે આવતી રહે છે.જે જગ્યાએ આ જવાનોની તૈનાતી હતી, તે પ્રોજેક્ટ ૧૨ વર્ષથી બંધ પડેલો છે
સેવા-૩ પ્રોજેક્ટ ૯ મેગાવોટનો રન ઓફ રિવર પ્રોજેક્ટ છે. આ મશ્કા ગામ, બસોહલી તહસીલમાં રાવી નદૃી પર બનેલો છે. આ હિમાચલ પ્રદૃેશ બોર્ડરને અડીને આવેલો વિસ્તાર છે. તે ૧૯૯૩માં શરૂ કરવામાં આવ્યો હતો અને ૨૫ જૂન ૨૦૦૨ના રોજ કમિશન થયો હતો.
૨૦૧૩ના પૂર દૃરમિયાન તેનો ૩૦૦ મીટર લાંબો વોટર કંડક્ટર / કેનાલ અને ઈન્સ્પેક્શન રોડ તણાઈ ગયો હતો. ત્યારથી આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે બંધ છે. ઓગસ્ટ ૨૦૨૪ / ૨૦૨૫માં ફરીથી ભારે વરસાદૃથી વધુ નુકસાન થયું હતું, જેના ડિઝાઈનમાં પણ ખામી દૃર્શાવવામાં આવી હતી. આ કેનાલ રાવી નદૃીની ખૂબ નજીક બનાવવામાં આવી હતી.
આ ગોળીબારની ઘટના સાંજે ૭ વાગ્યાન્ો ૧૦ મિનિટે બની હતી. પ્રાથમિક ષ્ટિએ આ બનાવન્ો ફ્રેટ્રિસાઇડ (આપસી ગોળીબાર) તરીકે જોવામાં આવે છે. જોકે જવાન્ો ક્યા કારણોસર સાથીઓ પર ગોળીઓ ચલાવી ત્ો અંગ્ો હજુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાની ગંભીરતાન્ો ધ્યાનમાં રાખીન્ો સીઆઇએસએફ હેડક્વાર્ટર દ્વારા કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદૃેશ આપવામાં આવ્યા છે. સીઆઇએસએફના ડીજી સમગ્ર ઘટના પર સીધી નજર રાખી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ