જાપાનના નાગોયામાં ચાલી રહેલા એશિયન ગેમ્સ ૨૦૨૬માં મંગળવારે ભારતે એક જ દિવસમાં બે ગોલ્ડ જીતી લેતા ભારતે અત્યાર સુધીમાં કુલ ૬ ગોલ્ડ મેળવ્યા છે, આજે બંન્ો ગોલ્ડ ભારતની મહિલાઓએ જીત્યા છે. તસ્વીરોમાં મહિલાઓ ટ્રેપ શુિંટગના વ્યક્તિગત ઇવેન્ટમાં ભારતની શુટર નીરુ ધાન્ડાએ ગોલ્ડ જીત્યો હતો. અન્ો પછીની તસવીરમાં મહિલા એથ્લેટસ કિરણ પહાલ, યુવામ્મા માચેટ્ટીસ, પ્રાંત અને વિથ્યા રામરાજની ૪ટ૪૦૦ મીટર રીલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
યુધ્ધ બહુ જલ્દૃી ખતમ થશે:ટ્રમ્પનો ફરી દૃાવો
મધ્યસ્થી મારફત વાટાઘાટો ચાલુ છે: અમેરિકી અધિકારીઓનો સંકેત ઇરાન સાથે યુદ્ધનો અંત આવતા જ હોર્મુઝ ખુલશે:... -
ચૂંટણી અધિકારીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનો રાજ્યવ્યાપી વિરોધ
મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને ‘વોટ ચોરી’ ના આક્ષેપોના મુદ્દે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન... -
કેતન અગ્રવાલ હત્યા કેસ: નજરે જોનારે ગુનાનો કર્યો પર્દાફાશ; સાક્ષીને ધમકી પણ મળી હતી
પૂણેના રિયલ એસ્ટેટ વ્યાપારી કેતન અગ્રવાલ (ઉં.વ.26)ની લોહાગઢ કિલ્લા પરથી પડી જવાથી થયેલાં રહસ્યમય મોત કેસમાં...
