૧૦૦૦ કિમી રેન્જ ધરાવતી ઘાતક હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ

કિમ જોંગ-ઉને જાપાન-અમેરિકાને ધ્રુજાવ્યા

પૂર્વીય દૃરિયામાં ૧૦૦૦ કિલોમીટર દૃૂર મધ્યમ અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નોર્થ કોરિયાએ પૂર્વીય દૃરિયામાં આશરે ૧૦૦૦ કિલોમીટર દૃૂર લક્ષ્ય પર સચોટ પ્રહાર કરતી મધ્યમ અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને જાપાન અને અમેરિકાને ધ્રુજાવી દૃીધા છે.
સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, દૃેશના સૈનિકોને હાઈપરસોનિક હથિયારો ચલાવવાની તાલીમ આપવા અને યુદ્ધ સમયે દૃેશની પ્રતિકાર ક્ષમતા ચકાસવા માટે આ પરીક્ષણ હાથ ધરાયું હતું. વર્ષ ૨૦૨૬માં નોર્થ કોરિયા દ્વારા કરવામાં આવેલા ૧૦થી વધુ મિસાઈલ પરીક્ષણોની શ્રેણીમાં આ તાજેતરનું પરીક્ષણ છે.
નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉન (ૈદ્બ ર્ત્નહખ્ત-ેહ)ની સીધી દૃેખરેખ હેઠળ આ મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે આ પરીક્ષણને દૃેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી એવો પ્રતિકાર ક્ષમતાનો અભ્યાસ ગણાવ્યો હતો.
કિમ જોંગ-ઉનની બહેન કિમ યો-જોંગે હવામાન ચકમો આપતી મિસાઈલના ભરપુર વખાણ કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ