કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી પર ફરી FIR

પોલીસ સાથે ધક્કા-મુક્કી કરવાનો આરોપ

દિૃલ્હી પોલીસ દ્વારા બુધવારે કોંગ્રેસના વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન પોલીસકર્મીઓ સાથે કથિત મારપીટ કરવા અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાના ગંભીર આક્ષેપ હેઠળ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ હ્લૈંઇ દૃાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં પ્રદૃર્શન દૃરમિયાન બનેલી ઘટનાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે યોજાયેલા વિરોધ પ્રદૃર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આ દૃરમિયાન પોલીસકર્મીઓ સાથે કથિત રીતે ધક્કામુક્કી અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાની ઘટનાઓ સામે આવી હતી. હાલ પોલીસ વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન વીડિયો ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે કોની કઈ ભૂમિકા રહી હતી તેની સઘન તપાસ કરી રહી છે. બુધવારે યોજાયેલા આ વિરોધ પ્રદૃર્શનનું નેતૃત્વ રાહુલ ગાંધીએ ૈંદ્ગડ્ઢૈંછ બ્લૉકના અન્ય નેતાઓ સાથે મળીને રસ્તા પર કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ