વિપક્ષે એક બાબત સમજવી જોઇએ કે દૃરેક વખત્ો બંધારણીય સંસ્થાઓ સાથેનો ટકરાવ ફાયદૃાકારક નથી
બ્ો ચૂંટણી કમિશનરો દ્વારા ૧૦ મહિનામાં ૧૪ વાર મુશ્કેલીઓનો મિડિયા દ્વારા કરાયેલા ખુલાસા બાદૃ નિશાના પર આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાન્ોશકુમાર વિરૂધ્ધ વિભિન્ન રાજકીય પક્ષો દ્વારા સડક પર દૃેખાવ કરવામાં આવી રહૃાા છે. ભૂતપ્ાૂર્વ અમલદૃારો દ્વારા મહાભિયોગ તથા આરોપ પત્ર રજૂ કરવું તથા સુપ્રિમ કોર્ટે જે ટિકા કરી છે ત્ો બાબત પરથી સરકાર પ્રશ્ર્નોના વમળમાં ફસાઇ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાન્ોશકુમારે પ્રેસ કોન્ફરન્સ કરવા કરતા બન્ને કમિશનરો સુખબિર િંસહ સંધુ તથા વિવેક જોશીની સંયુકત બ્ોઠકની તસવીર આયોગમાં બધુ બરાબર છે ત્ોમ જણાવી પ્રેસ રિલિઝ મોકલી આપી હતી જેનાથી વિવિધ પ્રશ્ર્નોના જવાબો મળ્યા ન હતા આથી સુધારાવાદૃી પગલાંની જે વાત કરવામાં આવી રહી છે. ત્ો બાબત પર શંકા વધુ ઘેરી બની હતી.
જૂન ૨૦૨૫થી જ્યારે મતદૃાર યાદૃીનું ખાસ સુધારણા શરૂ થયું ત્યારથી આ પ્રક્રિયા જે રીત્ો હાથ ધરવામાં આવી રહી છે ત્ોન્ો લીધે વિવાદૃો થઇ રહૃાા છે. અલબત્ત આ બાબત વધુ ગંભીર બની જ્યારે લગભગ બ્ો અઠવાડિયા પહેલા એક અહેવાલમાં ઘટસ્ફોટ થયો કે, વિવેક જોશીએ એસઆઇઆર સંબંધિત કેટલાક નિર્ણયો સામે વાંધો નોંધાવ્યો હતો. જેમાં ફોર્મ નં-૬માં કરવામાં આવેલા ફેરફારો અને મતદૃારોના નામ રદૃ કરવાનો સમાવેશ થાય છે આ મુદ્દો હવે કાયદૃાકીય લડાઇમાં ફેરવાઇ ગયો છે અન્ો સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાન્ોશ કુમારન્ો સસ્પ્ોન્ડ કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે.
આ કેસમાં સુનાવણી કરતી વખત્ો ભારતના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે ફોર્મ નં-૬માં કરાયેલા કોઇપણ ફેરફારન્ો મંજૂરી આપી નથી. વાસ્તવિક રીત્ો ફોર્મ નં-૬ અને ત્ોની આસપાસ જે વિવાદૃ વકરી રહૃાો છે ત્ોના વિશે પ્રજાન્ો સમજ આપવામાં આવી નથી જાણકારોના મત્ો આ ફેરફારોન્ો જ ગુપ્ત હથિયાર બનાવીન્ો મતદૃારો સાથે અન્યાય કરવામાંં આવ્યો હોવાની ફરિયાદૃો થાય છે.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતું ફોર્મ નં-૬ નવા મતદૃાર તરીકે નોંધણી કરાવવા માટેનું અરજી પત્રક છે. જે મતદૃારોના નામ યાદૃીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોય અને ત્ોઓ ફરીથી નવી નોંધણી કરાવવા માંગતા હોય ત્ોમના માટે પણ આ જ ફોર્મ છે આ ફોર્મમાં અરજદૃારની વ્યક્તિગત વિગતો, વય અને સામાન્ય રહેઠાણનો પુરાવો, નાગરિકતા અંગ્ોનું ડિકલેરેશન તથા અરજદૃારનુંં નામ અન્ય કોઇ સ્થળે નોંધાયેલું છે કે કેમ ત્ો અંગ્ોની વિગતો માંગવામાં આવે છે. ઓન લાઇન રજીસ્ટ્રેશ દૃરમ્યાન ઉમેરવામાં આવેલા એક વધારાના ડિકલેરેશના કારણે આ ફોર્મ નં-૬ સામે વિવાદૃ ઉભો થયો છે.
જુલાઇમાં પ્રસિધ્ધ થયેલા નવા ફોર્મ નં-૬માં અરજદૃારોન્ો ત્રણ બાબતોમાંથી એક પસંદૃ કરવા કહેવામાં આવ્યું છે. સૌથી પહેલા તો વર્ષ ૨૦૦૦ના દૃાયકાની શરૂઆતમાં થયેલા છેલ્લા ‘સર દૃરમિયાન મતદૃાર યાદૃીમાં ત્ોમનું નામ સામેલ હતું કે, ઓનલાઇન રજીટ્રેશન દૃરમિયાન ઉમેરવામાં આવેલા એક વધારાના ડિકલેરેશનના કારણે આ ફોર્મ નં-૬ સામે વિવાદૃ ઉભો થયો છે. જુલાઇમાં પ્રસિધ્ધ થયેલા નવા ફોર્મ નં-૬માં અરજદૃારોન્ો ત્રણ બાબતોમાંથી એક પસંદૃ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આથી ચૂંટણી કમિશનર જોશી અન્ો સંધુએ ફોર્મમાં કરાયેલા આ ફેરફાર સામે વાંધો ઉઠાવતા કહૃાું હતું કે, નિયમોમાં સુધારો કર્યા વગર આ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં આ મામલે કલમ ૨૮ જણાવે છે કે, કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી સત્તાવાર ગ્ોઝેટમાં જાહેરનામું બહાર પાડીન્ો આ અધિનિયમના હેતુઓન્ો પ્ાૂર્ણ કરવા માટે નિયમો બનાવી શકે છે આ કાયદૃા હેઠળ બન્ોલો દૃરેક નિયમ બનાવ્યા પછી સંસદૃના બન્ને ગ્ાૃહો સમક્ષ રજૂ કરી શકાય. અલબત્ત સરકાર દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ન હતું. સુપ્રિમ કોર્ટનું વલણ ચૂંટણી પંચની કાર્ય પ્રણાલી, બ્ોઠકોનો એજન્ડા તથા ત્ોની મિનિટ્સની સમીક્ષા પર આધારિત રહેશે પરંતુ ત્ોની સાથે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષની નજર પ્રજાની પ્રતિક્રિયા પર વધુ હશે. પ્ોપર લીક મામલામાં સીજેપીના બ્ોનર હેઠળ જંતરમંતર પર જેનઝી દ્વારા આંદૃોલન કરવામાં આવ્યું હતું આથી મોદૃી સરકારે ૧૨ વર્ષમાં વાર પોતાના પ્રધાન મંડળમાંથી એક મંત્રીનું રાજીનામું લેવું પડ્યું હતું આમ છતાં દિૃલ્હી પોલીસ દ્વારા જંતર મંતર પર આંદૃોલનકારીઓ પર કથિત બળ પ્રયોગ અન્ો પ્ોલેટ ગનનો ઉપયોગ થયો છે ન્ો વિવાદૃ વકરતા સત્તાધારી પક્ષ અન્ો વિપક્ષ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા સંસદૃનું ચોમાસુ સત્ર કોઇ નક્કર કામગીરી વગર પસાર થયું હતું. ન્ોતા વિરોધપક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્ર તથા હરિયાણા વિધાનસભાની ચૂંટણી પછી ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ મૂકી રહૃાા છે જે પશ્ર્ચિમ બંગાળ પછી સરકારી ચોરીમાં રૂપાંતરિક થયો છે.
