જીએસટી કાઉન્સિલની બ્ોઠકમાં અન્ોક મહત્ત્વના નિર્ણયો
નોટિસ અન્ો દૃંડના નિયમો બદૃલાયા, વેપારીઓન્ો રાહત
ઇનપુટ ટેક્સ ક્રેડિટ ત્ોમજ રિફંડ સુધી મોટા નિર્ણયો
ડિલીવરી અન્ો ખેતી ક્ષેત્રે ટેક્સ દૃરોમાં ઘટાડો કરવામાં આવ્યો
ય્જી્ કાઉન્સિલની ૫૭મી બેઠકમાં વેપારીઓ અને કરદૃાતાઓ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્સિલે ય્જી્ અધિકારીઓની સીધી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચવા, વેપાર સંબંધિત વિવિધ ખર્ચાઓ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (્ંૈઝ્ર) આપવા અને નાના ટેક્સ વિવાદૃો ઘટાડવા સંબંધિત દૃરખાસ્તોને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ડિલિવરી સર્વિસ, રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર અને નાના કર વિવાદૃો અંગે પણ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેનાથી હ્લસ્ઝ્રય્, ફાર્મા, ટેલિકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલિવરી અને કોર્પોરેટ ક્ષેત્રને મોટી રાહત મળશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ય્જી્ કાઉન્સિલે અધિકારીઓ પાસેથી સીધી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચવાની દૃરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણયનો અર્થ એ છે કે સામાન્ય કર વિવાદૃોમાં ટેક્સ અધિકારીઓ સીધા જ કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકશે નહીં. ગંભીર ગુનાહિત કેસો અને જાણીજોઈને કરવામાં આવેલી મોટી ટેક્સ ચોરી જેવા મામલાઓમાં કાર્યવાહી કરવા માટે હવે કાયદૃાકીય અદૃાલતી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આ બેઠકના એજન્ડામાં ઝ્રય્જી્ એક્ટની કલમ ૬૯ હેઠળ ધરપકડની જોગવાઈમાં ફેરફાર કરવાનો અને માત્ર અતિ ગંભીર બાબતો પૂરતી જ ફોજદૃારી કાર્યવાહી મર્યાદિૃત રાખવાનો પ્રસ્તાવ પહેલેથી સામેલ હતો.
કંપનીઓ માટે બીજો મોટો નિર્ણય કર્મચારીઓના સ્વાસ્થ્ય અને જીવન વીમા સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે જે ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ લે છે તેના પર ચૂકવવામાં આવેલા ય્જી્ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (્ંૈઝ્ર) ક્લેઇમ કરવાની છૂટ આપવામાં આવી છે. આ વ્યવસ્થા લાગુ થવાથી કર્મચારી કલ્યાણ પાછળ કંપનીઓનો જે વાસ્તવિક ખર્ચ થતો હતો તેમાં મોટો ઘટાડો થશે. ય્જી્ કાઉન્સિલે ટેલિકોમ ટાવર અને ફેક્ટરી પરિસરની બહાર પાથરેલી પાઇપલાઇન પર પણ ્ંૈઝ્ર મેળવવાનો માર્ગ મોકળો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પગલાથી ટેલિકોમ ક્ષેત્રની સાથે રિફાઇિંનગ, પેટ્રોકેમિકલ્સ, ગેસ વિતરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા ઉદ્યોગોને મોટો ફાયદૃો થશે, કારણ કે આ ઉદ્યોગોમાં આવા માળખાકીય સાધનો પાછળ મોટો મૂડીખર્ચ કરવો પડતો હોય છે.
ડિલિવરી સેક્ટરમાં કામ કરતા લોકો અને કંપનીઓ માટે પણ મોટા રાહતના સમાચાર છે. સૂત્રો અનુસાર, અનરજિસ્ટર્ડ ડિલિવરી સર્વિસ આપતા રાઇડર્સની સેવાઓ પર ય્જી્ દૃર ૧૮% થી ઘટાડીને ૫% કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુધારાના પગલે નાના ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર્સ અને ઈ-કોમર્સ કંપનીઓ પર કરવેરાનો બોજ નોંધપાત્ર રીતે હળવો થશે.
કંપનીઓ માટે વધુ એક લાભકારી નિર્ણય આઉટડોર કેટિંરગ અંગે લેવાયો છે. સૂત્રોના અહેવાલો મુજબ, પાત્રતા ધરાવતા વ્યવસાયોને આઉટડોર કેટિંરગ પાછળ થતા ખર્ચ પર ચૂકવાયેલા ય્જી્ સામે ્ંૈઝ્ર મેળવવાની મંજૂરી મળશે, જેથી કોર્પોરેટ ઇવેન્ટ્સ અને કેટિંરગ ખર્ચમાં કંપનીઓને બચત થશે. ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પર ય્જી્ દૃર ૧૮% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે.
