પ્રતિ વર્ગ ૫૦ના બદૃલે ૬૨ બ્ોઠકો: ઈઉજી માટે ૧૦ અને દિૃવ્યાંગો માટે પાંચ ટકા અનામત
રાજ્યમાં ગુણવત્તાયુકત પ્ાૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબધ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય; ત્ો દિૃશામાં ગુજરાત સરકારે પ્ાૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે, બાલ અધ્યાપન મંદિૃરની પ્રી-પીટીસી (ડ્ઢ.ઈ.ઝ્ર.ઈડ્ઢ.) કોલેજોમાં પ્રવેશના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા આ સુધારા મુજબ રાજ્યમાં આવેલી પ્રી-પીટીસી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાન્ો વધુ સમાવેશી, સુગમ અને સમયાનુકૂળ બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રીના માર્ગદૃર્શન તથા શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ત્ોમજ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના ન્ોત્ાૃત્વ હેઠળ આ સુધારા દ્વારા કરવામાં આવેલો સૌથી મહત્વના નિર્ણયોમાં પ્રી-પીટીસી કોલેજોમાં પ્રવેશ માટેની બ્ોઠકોમાં વધારો, પ્રવેશ માટેની વયમર્યાદૃા પાંચ વર્ષ વધારી ૩૦ વર્ષ કરવાનો અને ઈઉજી ત્ોમજ દિૃવ્યાંગો માટે અનામત આપવાનો સમાવેશ થાય છે. અગાઉ વર્ગદૃીઠ ૫૦ બ્ોઠકોની મંજૂર ક્ષમતા સામે હવે ૨૫ ટકા વધારા સાથે કુલ ૬૨ બ્ોઠકો કરવામાં આવી છે.
સુથારેલા પ્રવેશ માળખા અનુસાર જીઈમ્ઝ્ર માટે ૨૭ ટકા અનામત હેઠળ ૧૭ બ્ોઠકો, અનુસ્ાૂચિત જાતિ માટે ૭ ટકા હેઠળ ૪ બ્ોઠકો અન્ો અનુસ્ાૂચિત જનજાતિ માટે ૧૫ ટકા હેઠળ ૯ બ્ોઠકો નક્કી કરવામાં આવી છે.
ઓપન કેટેગરીમાં ૪૧ ટકા મુજબ ૨૬ બ્ોઠકો રહેસ્ો, જ્યારે આર્થિક રીત્ો નબળા વર્ગ એટલે કે, ઈઉજી માટે પ્રથમ વખત ૧૦ ટકા મુજબ ૬ બ્ોઠકોની જોગવાઇ કરવામાં આવી છે. આમ, કુલ ૧૦૦ ટકા મુજબ ૬૨ બ્ોઠકો ઉપલબ્ધ રહેશે.
પ્રવેશ માટે ધો.૧૨ની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. અનુસ્ાૂચિત જાતિ, અનુસ્ાૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીત્ો પછાત વર્ગ, આર્થિક રીત્ો નબળા વર્ગ તથા દિૃવ્યાંગ ઉમેદૃવારોન્ો ગુણની પાત્રતામાં પાંચ ટકાની છૂટ આપવામાં આવશે.
