હવે ૪૦ ટકા દિૃવ્યાંગતા ધરાવતી વ્યક્તિ પણ જન્મથી પ્ોન્શન માટે હક્કદૃાર બનશે
દિૃવાળી પહેલાં મોદૃી સરકારે રેલવેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિૃવસના પ્રોડક્ટિવ િંલક્ટડેન્ટ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ બોનસનો લાભ ૧૧.૪૦ લાખથી વધુ રેલવે કર્મચારીઓને મળશે.
બોનસની ચુકવણી પાછળ સરકારને કુલ રૂ.૨,૦૦૯.૬૧ કરોડનો ખર્ચ થશે. દૃરેક પાત્ર રેલવે કર્મચારીને મહત્તમ રૂ.૧૭,૯૫૧નું બોનસ મળશે. ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, ટેકનિશિયન્સ, પોઈન્ટ્સમેન અને અન્ય ગ્રુપ-સી કર્મચારીઓને આનો લાભ મળશે.
રેલવે કર્મચારીઓને દૃર વર્ષે દૃુર્ગા પૂજા અને દૃશેરાની રજાઓ પહેલાં ઁન્મ્ ચૂકવવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ સરકારે ૭૮ દિૃવસના બોનસની જાહેરાત કરવામાં આવી છે. રેલવેના કામગીરીના મૂલ્યાંકન અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દૃરમિયાન, રેલવેએ ૧,૬૭૦ મિલિયન ટન માલસામાનના લોિંડગનો વિક્રમ સ્થાપ્યો હતો.
આ સમયગાળા દૃરમિયાન, રેલવેએ અંદૃાજે ૭.૪૧ અબજ મુસાફરોનું પરિવહન કર્યું હતું.
ઁન્મ્ની વર્તમાન ગણતરીમાં રૂ.૭,૦૦૦ની વેતન મર્યાદૃા અને ૭૮ દિૃવસની અવધિનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પરિણામે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને રૂ.૧૭,૯૫૧નું બોનસ મળે છે. ઇન્ડિયન રેલ્વેઝ ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (ૈંઇ્જીછ)એ માંગણી કરી હતી કે લેવલ-૨ અને તેથી ઉપરના સ્તરના કર્મચારીઓ માટે વેતન મર્યાદૃા વધારીને રૂ.૧૮,૦૦૦ કરવામાં આવે.
બીજો નિર્ણય દૃેશના સોશિયલ સિક્યોરિટી નેટને ૨૦૩૧ સુધી વધારવાનો અને તેનો વિસ્તાર કરવાનો છે, જેના માટે ૫૩,૪૨૮ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. ત્રીજા નિર્ણય હેઠળ દિૃવ્યાંગતા પેન્શનના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. પહેલા ઓછામાં ઓછી ૮૦ ટકા દિૃવ્યાંગતા હોવા પર જ આ પેન્શન મળતું હતું, પરંતુ હવે આ સીમાને અડધી ઘટાડીને ૪૦ ટકા કરી દૃેવામાં આવી છે, એટલે કે હવે ૪૦ ટકા દિૃવ્યાંગતા ધરાવતી વ્યક્તિ પણ પેન્શન માટે હકદૃાર બનશે.
સરકારના દૃાવા મુજબ હવે દિૃવ્યાંગ વ્યક્તિઓને જન્મથી જ પેન્શન યોજના હેઠળ કવર કરવામાં આવશે. જેનો અર્થ એ છે કે દિૃવ્યાંગજનો માટે સામાજિક સુરક્ષાનો દૃાયરો બે રીતે વધશે, પહેલું, પેન્શન મેળવવાની પાત્રતાની સીમા (દિૃવ્યાંગતા ટકાવારી) ઓછી કરીને અને બીજું, તેના લાભાર્થીઓની સંખ્યામાં મોટો વધારો કરીને.
