જર્મન શહેર બોચુમમાં બુધવારે એક રહેણાંક મકાનમાં લાગેલી આગમાં ત્રણ ભારતીયોના મોત અને પાંચ અન્ય ઘાયલ થયા.
મૃતકોમાં ૨૫ અને ૨૭ વર્ષની બે મહિલાઓ અને ૨૬ વર્ષનો એક પુરુષનો સમાવેશ થાય છે. ફાયર ફાઇટરોએ બીજા માળના એપાર્ટમેન્ટમાંથી તેમના મૃતદૃેહ બહાર કાઢ્યા.
અન્ય પાંચ ઘાયલોને ધુમાડામાં શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેમને બોચુમની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, મીડિયા અહેવાલોમાં તેમની રાષ્ટ્રીયતા જાહેર કરવામાં આવી નથી.
રિલેટેડ ન્યૂઝ
-
જથ્થાબંધ ફુગાવો ૧૧.૩૯%ની રેકોર્ડ સપાટીએ
ખાદ્યથી ઉર્જા અને ઉત્પાદૃન તમામ મોરચે ભાવ વધારો ફુગાવો ગણવાની નવી પદ્ધતિ અપનાવ્યા બાદૃ સૌથી ઉંચો... -
અમેરિકી વિદૃેશમંત્રી રૂબિયો જામનગર આવશે
આરામ્કો પર હુમલા વધતા અમેરિકાની નજર રિલાયન્સ પર ૧૭ થી ૨૨ ઓક્ટોબરે ભારતના પ્રવાસ દૃરમિયાન રિલાયન્સ... -
‘આરામકો પર હુથીઓનો હુમલો: સાઉદૃીની વળતી એરસ્ટ્રાઇક
મધ્યપ્ાૂર્વનું સંકટ વધુ વકરવાના ભણકારા વિશ્ર્વની સૌથી મોટી ઓઇલ કંપનીના વહીવટી સંકુલ પર હુથીઓએ મિસાઇલ ઝીંક્યા...
