કેન્દ્રના ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જૈનાચાર્ય ભગવંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદૃ અને કેન્દ્રીય ગ્ાૃહ ત્ોમજ સહકાર મંત્રી અમિત શાહે આજે શહેરના સ્ોટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણા તીર્થ દૃેરાસર ખાત્ો ગચ્છાધિપતિ પ.પ્ાૂ. નરરત્ન સ્ાૂરીશ્ર્વરજી મહારાજ સાહેબના દૃર્શન કરી આશીર્વાદૃ મેળવ્યા હતા.
ત્યારબાદૃ અમિત શાહે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી વિશ્ર્વનંદૃીકર જૈન સંઘ ખાત્ો ગચ્છાધિપતિ પ.પ્ાૂ. ઉદૃયરત્ન સ્ાૂરીશ્ર્વરજી મહારાજ સાહેબનાં દૃર્શન કરી આશીર્વાદૃ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગ્ો ત્ોમણે જૈન ધર્મના આધ્યાત્મિક મૂલ્યો અન્ો સંત પરંપરા પ્રત્યે આદૃર વ્યકત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ