એન્ટરપ્રાઇઝ નેટવર્કના પરિવર્તનને વેગ આપવા Vi Business અને સિસ્કોએ ભાગીદારી કરી

એન્ટરપ્રાઇઝમાં ક્લાઉડનો ઉપયોગ અને વિવિધ સ્થળોએથી થતી કામગીરી ઝડપથી વધી રહી છે ત્યારે નેટવર્ક એઆઈના યુગ માટે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યાં છે. તેના કારણે સુરક્ષિત, વિસ્તારી શકાય તેવા અને ઇન્ટેલિજન્ટ નેટવર્કિંગની માંગ વધી રહી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, ભારતમાં જઉ-ઠઅગનું બજાર 2031 સુધીમાં 20.5 ટકાના સીએજીઆર સાથે વધીને 14.6 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. ઝડપથી વિસ્તરી રહેલા આ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવતા અગ્રણી ટેલિકોમ ઓપરેટર ટશના એન્ટરપ્રાઇઝ બિઝનેસ વિભાગ ટશ ઇીતશક્ષયતતએ આજે સિસ્કોસાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ખયફિસશ (મેરાકી) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટશ ઇીતશક્ષયતતના હાઇબ્રિડ જઉ-ઠઅગ પોર્ટફોલિયોને વધુ સક્ષમ બનાવવામાં આવશે.
ટશ ઇીતશક્ષયતત દ્વારા 2023માં રજૂ કરવામાં આવેલ હાઇબ્રિડ જઉ-ઠઅગ સોલ્યુશન એન્ટરપ્રાઇઝને તેમના વાઇડ એરિયા નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવામાં મદદ કરે છે. તેમાં જઉ-ઠઅગ, સિક્યોરિટી અને મલ્ટી-ક્લાઉડ ઇન્ટિગ્રેશનને એકસાથે લાવવામાં આવ્યા છે. આ સર્વિસીસ લીઝ્ડ લાઇન્સ, બ્રોડબેન્ડ અને સેલ્યુલર નેટવર્ક જેવા વિવિધ કનેક્ટિવિટી વિકલ્પો સાથે એન્ડ-ટુ-એન્ડ મેનેજ્ડ સર્વિસીસ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ