વિશ્ર્વબજારમાં ક્રૂડતેલની તેજી વચ્ચે ભારતને મોટી રાહત થઇ હોય તેમ સાઉદી અરેબિયા દ્વારા આરબ લાઇટ ક્રૂડના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તે છેલ્લા છ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. ભારતીય રીફાઇનરીઓને તેનાથી ઘણી રાહત થશે. જો કે, વૈશ્ર્વિક ક્રૂડ મોંઘુ હોવાથી તથા ઘર આંગણે ભારેખમ ટેક્સ તથા છેલ્લા કેટલાંક સમયથી રીટેઇલ વેચાણમાં નુકશાનીને ધ્યાને લેતા લોકલ માર્કેટમાં ભાવ ઘટવાની સંભાવના નથી.
રિલેટેડ ન્યૂઝ
-
ટ્રમ્પને ગંભીર પરિણામોની ઇરાનના રાષ્ટ્રપતિની ચેતવણી
ઈરાની સેના સંપૂર્ણ સતર્ક છે અને જો દૃુશ્મન બીજી ભૂલ કરશે તો તેઓ કોઈપણ ધમકીનો સખત... -
હોર્મુઝમાં ફરી વેપારી જહાજ પર હુમલો
૧૧ ભારતીય ક્રુ સભ્યો ઇજાગ્રસ્ત, ભારત્ો કરી િંનદૃા સંવેદૃનશીલ જળમાર્ગોમાં વેપારી જહાજો તથા નાવિકોની સુરક્ષા સુનિશ્ર્ચિત... -
કાજલ નથી થવાતું કુંતલ નથી થવાતું, તારા સ્વરૂપ જેવું અદલ નથી થવાતું!
પોરબંદરમાં કવિ સંમેલનનું થયું રસપ્રદ આયોજન: નવરંગ અને સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ પોરબંદરમાં કવિ સંમેલનનું...
