ઈરાની સેના સંપૂર્ણ સતર્ક છે અને જો દૃુશ્મન બીજી ભૂલ કરશે તો તેઓ કોઈપણ ધમકીનો સખત જવાબ આપશે
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો થવાના કોઈ સંકેત દૃેખાતા નથી. ઈરાની સેના પ્રમુખે કહૃાું છે કે યુદ્ધ હજુ પૂરું થયું નથી. ઈરાની સેના પ્રમુખે કહૃાું કે દૃુશ્મન (યુનાઈટેડ સ્ટેટ્સ) ભલે લશ્કરી રીતે પરાજિત થઈ ગયો હોય, પરંતુ તેણે હવે પ્રતિબંધો લાદૃી દૃીધા છે અને આર્થિક દૃબાણ લાવી રહૃાું છે. તેમણે કહૃાું કે ઈરાની સેના સંપૂર્ણ સતર્ક છે અને જો દૃુશ્મન બીજી ભૂલ કરશે તો તેઓ કોઈપણ ધમકીનો સખત જવાબ આપશે. દૃરમિયાન, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદૃ પેઝેશ્કિયાન અને વિદૃેશ મંત્રી સૈયદૃ અબ્બાસ અરાઘચીએ તેહરાનની મુલાકાતે આવેલા આર્મેનિયન વિદૃેશ મંત્રી અરારત મિર્ઝોયાન સાથે અલગથી મુલાકાત કરી. બંનેએ ઈરાનના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
