એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 દરમિયાન નવરાત્રી, દુર્ગા પૂજા અને દશેરા માટે ટોચની ડીલ્સ સાથે ખરીદી વધુ આનંદપ્રદ બની

અળફુજ્ઞક્ષ.શક્ષ તહેવારોની ફેશન, પૂજા માટે જરૂરી ચીજવસ્તુઓ, ઘરની સજાવટ, મીઠાઈઓ, સૂકા મેવા, ગિફ્ટ આપવાના વિકલ્પો અને વધુ સહિત તહેવારો માટે જરૂરી ચીજવસ્તુઓના વિશાળ સિલેક્શનમાં મોટી બચતનો લાભ લાવી રહ્યું છે. ગ્રાહકો અળફુજ્ઞક્ષ.શક્ષ પર વિવિધ શ્રેણીઓમાં ગ્રેટ ડીલ્સ સાથે પરિવાર અને પ્રિયજનો સાથે તહેવારોની મોસમ ઉજવવા માટે જરૂરી બધું જ શોધી શકે છે. તહેવારમાં પહેરવા માટેના પોશાક અને એસેસરીઝ સાથે ગરબા અને નોરતાની રાતો માટે તૈયારી કરવાથી લઈને પૂજાની સામગ્રી, દીવા, ધૂપ, ફૂલો, રંગોળી કરવાના રંગો અને તહેવારની સજાવટ સાથે દુર્ગા પૂજા અને દશેરા માટે ઘર તૈયાર કરવા સુધીનું બધુ જ – ગ્રાહકો અળફુજ્ઞક્ષ.શક્ષ પર દરેક ઉજવણી માટે ઉત્પાદનો શોધી શકે છે. ગ્રાહકો તહેવારના ભોજન અને પ્રસાદ તૈયાર કરવા માટેની વસ્તુઓની સાથે જ મીઠાઈઓ, સૂકા મેવા અને નમકીન જેવી ઉત્સવની વાનગીઓ પણ શોધી શકે છે.
ગ્રાહકો ઓર્ડર આપ્યાના દિવસે, બીજા દિવસે અને થોડા કલાકોમાં ડિલિવરીનો પણ લાભ મેળવી શકે છે. આ ઉપરાંત, પ્રાઇમ મેમ્બરો 2 લાખથી વધુ ઉત્પાદનો પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ મેળવીને વધુ લાભ ઉઠાવી શકે છે. દરેક ખરીદી પર તમારી બચતને મહત્તમ કરવા માટે પ્રાઇમ સાથે જોડાઓ. તહેવારોમાં ઉભી થતી છેલ્લી ઘડીની જરૂરિયાતો માટે, એમેઝોન નાઉ 120+ શહેરોમાં ગણતરીની મિનિટોમાં હજારો ઉત્પાદનોની ડિલિવરી સેવા પૂરી પાડે છે. સિલેક્શનમાં તહેવારોની સજાવટ, પૂજા માટે જરૂરી વસ્તુઓ, ફૂલો, દાંડિયા લાકડીઓ, દીવા, રંગોળીના રંગો, મીઠાઈઓ, સૂકા મેવા અને અન્ય રોજિંદા તહેવારોની આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે તહેવારોમાં છેલ્લી ઘડીની તૈયારીઓને સરળ બનાવવામાં મદદ કરે છે.
તહેવારના શોપિંગના
સ્માર્ટ અનુભવ માટે
અઈં-સંચાલિત શોધ
અળફુજ્ઞક્ષ.શક્ષ આ તહેવારોની મોસમમાં ખરીદીને સરળ તથા વધુ સાહજિક બનાવી રહ્યું છે, જેમાં અઈં-સંચાલિત ટૂલ્સનો ઉપયોગ ઝડપથી શોધખોળ કરવા અને સ્માર્ટ નિર્ણય લેવા માટે કરવામાં આવ્યો છે. રુફસની મદદથી, ગ્રાહકો “મને ₹1,000 થી ઓછી કિંમતે નવરાત્રીનો શણગાર બતાવો જેવા સહજ સંકેતો આપીને વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, તેમજ લેન્સ અઈંની મદદથી ગ્રાહકો બસ ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો ખેંચીને તરત જ ઉત્પાદનો શોધી શકે છે. રુફસ 30 થી 90-દિવસના ભાવ ઇતિહાસ ટ્રેકર સાથે સ્માર્ટ ભાવ ટ્રેકિંગને પણ સક્ષમ કરે છે અને ઇચ્છિત વસ્તુ તેમના પ્રાઇઝ ટાર્ગેટ સુધી પહોંચે ત્યારે તમારી ખરીદી પૂર્ણ કરવા માટે એલર્ટ મોકલે છે. વધુમાં, અઈં સમીક્ષા હાઇલાઇટ્સ, વોચ હાઇલાઇટ્સ, ક્વિક વ્યૂ, ક્વિક લર્ન અને બાયિંગ ગાઇડ્સ જેવી સુવિધાઓ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને વધુ સરળ બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે અનુરૂપ ઉત્પાદન શોધની ખાતરી કરે છે.

રિલેટેડ ન્યૂઝ