ભારતનો વિકાસ દૃર ૭% રહેશે: આઇએમએફ

યુધ્ધની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે વિશ્ર્વનો સરેરાશ ગ્રોથ રેટ ૩.૧ ટકા

સ્થાનિક માગ તથા સર્વિસ સ્ોકટરની ત્ોજી ભારતના વિકાસન્ો વેગ આપ્ો છે

ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ)એ ભારતના આર્થિક વિકાસના અંદૃાજમાં વધારો કરીને ૨૦૨૬ માટે ૭% કર્યો છે. અગાઉ જુલાઈમાં ૈંસ્હ્લએ ભારતનો ય્ડ્ઢઁ વૃદ્ધિદૃર ૬.૪% રહેવાનો અંદૃાજ આપ્યો હતો. આ સાથે ૨૦૨૭ માટે પણ ભારતનો વૃદ્ધિદૃર ૭% રહેવાનો અંદૃાજ આપવામાં આવ્યો છે. આ અંદૃાજ અગાઉના ૬.૭% કરતાં વધારે છે. ૈંસ્હ્લના નવા અંદૃાજ પ્રમાણે ભારત આગામી બે વર્ષ સુધી વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખશે.
ૈંસ્હ્લએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતના આર્થિક વિકાસને મજબૂત સ્થાનિક માંગ અને સર્વિસ સેક્ટરની સારી કામગીરીનો ટેકો મળી રહૃાો છે. અનુકૂળ વસ્તી વિષયક પરિબળો, વિસ્તરતું સ્થાનિક બજાર અને સતત થઈ રહેલા માળખાકીય સુધારા પણ ભારતની વિકાસક્ષમતાને મજબૂત બનાવી રહૃાા છે.
ૈંસ્હ્લનો આ નવો અંદૃાજ ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં) દ્વારા જાહેર કરાયેલા અંદૃાજના એક અઠવાડિયા બાદૃ આવ્યો છે. ઇમ્ૈંએ ચાલુ વર્ષ માટે ભારતનો ય્ડ્ઢઁ વૃદ્ધિદૃર ૭.૧% રહેવાનો અંદૃાજ આપ્યો હતો. બીજી તરફ, ૈંસ્હ્લએ વૈશ્ર્વિક સ્તરે ઊભી થયેલી ભૌગોલિક રાજકીય અનિશ્ર્ચિતતાઓ છતાં ભારતના વિકાસ અંગે આશાવાદૃ વ્યક્ત કર્યો છે. અમેરિકા-ઈરાન સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊર્જાની આયાત પર નિર્ભર ભારત માટે પડકારરૂપ બની શકે છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવની અસર પણ અર્થતંત્ર પર પડી શકે છે. તેમ છતાં, સ્થાનિક માંગ અને સર્વિસ સેક્ટરની મજબૂત કામગીરી ભારતના વિકાસને ટેકો આપી રહી છે.ૈંસ્હ્લના અંદૃાજ મુજબ, ૨૦૨૬માં બ્રેન્ટ, દૃુબઈ ફતેહ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ જેવા ક્રૂડ ઓઇલના સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૯૫.૭૪ ડોલર રહી શકે છે. આ ૨૦૨૫ની સરખામણીમાં ૪૧%નો વધારો દૃર્શાવે છે. ૨૦૨૭માં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને પ્રતિ બેરલ ૮૭.૩૯ ડોલર રહેવાનો અંદૃાજ છે, જે ૨૦૨૬ની સરખામણીમાં લગભગ ૯% ઓછો છે.
ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારત માટે પડકાર બની શકે છે, કારણ કે તેની અસર આયાત ખર્ચ, મોંઘવારી અને દૃેશની આર્થિક પ્રવૃત્તિઓ પર પડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ