ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસીસ લિમિટેડનો આઈપીઓ કાલે ખુલશે

ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસિસ લિમિટેડ (વિંય ઈજ્ઞળાફક્ષુ) તેના રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (ઊિીશિું જવફયિત)નો આઈપીઓ (ઘરરયિ) ગુરૂવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ ખોલવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ, આઈપીઓ ખુલવાના કામકાજના એક દિવસ પહેલાં એટલે કે બુધવાર, 14 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે. બિડીંગ અને ઓફર સોમવાર, 19 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે.
આઈપીઓ માટે પ્રતિ ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ રૂ. 143થી રૂ. 151 નક્કી કરવામાં આવ્યો છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1 છે. રોકાણકારો ઓછામાં ઓછા 99 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 99 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. શેરની ફ્લોર પ્રાઇસ તેની ફેસ વેલ્યુ કરતાં 143 ગણી છે, જ્યારે કેપ પ્રાઇસ તેની ફેસ વેલ્યુ કરતાં 151 ગણી છે.
આ ઓફરમાં રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ મૂલ્ય રૂ. 28,300 મિલિયન (રૂ. 2,830 કરોડ) સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (વિંય ઋયિતવ ઈંતતીય) અને કંપનીના કેટલાક હાલના શેરધારકો દ્વારા રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 144,525,036 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (વિંય ઘરરયિ રજ્ઞિ જફહય). ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટેની ઓફર, બંને મળીને આ ઘરરયિ બને છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા એસસીઆરઆરના નિયમ 19 (2)(બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(2)ની શરતો મુજબ નેટ ઓફરના લઘુતમ 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ચઈંઇત) (આવો હિસ્સો ચઈંઇ ઙજ્ઞિશિંજ્ઞક્ષ ગણાશે) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (અક્ષભવજ્ઞિ ઈંક્ષદયતજ્ઞિિં ઙજ્ઞિશિંજ્ઞક્ષ), જે પૈકી એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી હિસ્સાની ફાળવણીની 60 ટકા મર્યાદામાં એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશે: (1) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે. જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટેની અનામત કેટેગરીમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી થઈ શકે છે. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (વિંય ગયિં ચઈંઇ ઙજ્ઞિશિંજ્ઞક્ષ).

રિલેટેડ ન્યૂઝ