પૂર્વગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસ આરોપીની સજા માફી નામંજૂર કરવાના નિર્ણયન્ો પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ગુજરાત સરકારે સજામાં રાહતની અરજી ફગાવી દૃીધી છે ત્યારે આ અરજીનો કોઇ અર્થ રહેતો નથી: સુપ્રીમ કોર્ટ

ગુજરાતના ભૂતપ્ાૂર્વ ગ્ાૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના ચકચારભર્યા કેસમાં આરોપી મોહંમદૃ અસગરઅલીની સજા માફી નામંજૂર કરવાના ગુજરાત સરકારના નિર્ણયન્ો પડકારતી રિટ અરજી સુપ્રીમકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દૃીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અન્ો જસ્ટિસ અપરેશકુમાર િંસહની ખંડપીઠે જણાવ્યું કે, ગુજરાત સરકારે અરજદૃારન્ો સજામાં રાહતની અરજી ફગાવી દૃીધી છે ત્યારે હવે આ અરજીનો કોઇ અર્થ રહેતો નથી. જો કે, સુપ્રીમકોર્ટે અસગરઅલીન્ો હાઇકોર્ટ સમક્ષ સરકારના નિર્ણયન્ો પડકારવાની સ્વતંત્રતા આપી હતી.
હરેન પંડ્યા હત્યા કેસમાં અગાઉ ગત જુલાઇ મહિનામાં ગુજરાત હાઇકોર્ટે અસગરઅલીની સજા માફી અંગ્ો છ મહિનામાં નિર્ણય લેવા રાજ્ય સરકારન્ો હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા અસગર અલીની સજા માફીની અરજી નામંજૂર કરી હતી. જેન્ો પગલે અસગર અલીએ સુપ્રીમકોર્ટમાં પિટિશન કરી હતી. જો કે, ત્ોન્ો ત્યાંથી પણ રાહત મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૬-૩-૨૦૦૩ના રોજ શહેરના લો ગાર્ડન નજીક મોર્નિંગ વોકમાં નીકળેલા ગુજરાતના ગ્ાૃહમંત્રી હરેન પંડયાની પોઇન્ટ બ્લેન્ક રેજન્થી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઇની તપાસમાં ખુલાસો સામે આવ્યો હતો કે, ગોધરાકાંડ બાદૃ વર્ષ ૨૦૦૨માં ફાટી નીકળેલા કોમી તોફાનોનો બદૃલો લેવા માટે ત્ોમની હત્યા કરાઇ હતી.
ચકચારભર્યા એવા આ કેસમાં ટ્રાયલ કોર્ટે જૂન ૨૦૦૭માં પંડ્યાની હત્યા માટે ૧૨ લોકોન્ો દૃોષિત ઠેરવ્યા હતા જો કે, ૨૦૧૧માં હાઇકોર્ટે ત્ો તમામ લોકોન્ો નિર્દૃોષ જાહેર કરીન્ો મુકત કર્યા હતા અન્ો નોંધ્યું હતું કે, તપાસ ખામીયુકત અને ખોટી દિૃશામાં કરવામાં આવી હતી. પરંતુ પાછળથી વર્ષ ૨૦૧૯માં, સુપ્રીમ કોર્ટે ભૂતપ્ાૂર્વ ગ્ાૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં આરોપીઓની દૃોષિત ઠેરવવાની કાર્યવાહી અન્ો સજાન્ો પુન:સ્થાપિત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ