એઆઇના સંભવિત જોખમોને લઇ થતો દૃુષ્પ્રચાર અયોગ્ય

એઆઇ માનવીઓ કરતાં વધુ શક્તિશાળી છે ત્ોવો આભાસ કરાવવો કંપનીઓની માર્કેિંટગ રણનીતિનો ભાગ છે

એઆઇના એજન્ટોની તાજેતરની પ્રવૃત્તિઓન્ો નજરમાં રાખી અત્યારે વિવિધ પ્રકારની ચર્ચા થઇ રહી છે પ્રથમ ચર્ચા આ છે કે, એઆઇ માનવજાતના નિયંત્રણથી બહાર નિકળી શકે છે અને ત્ોનો સંકેત કેટલાક એજન્ટોએ આપ્યો છે. બીજી ચર્ચા આ છે કે, આ પ્રકારની વાતચીતમાં કોઇ તથ્ય નથી પરંતુ એઆઇ કંપનીઓ દ્વારા માર્કેિંટગ રણનીતિમાં પ્રચારનો એક ભાગ છે જે એ આભા ઉભી કરવા માંગ્ો છે કે, એઆઇની શક્તિ વધુ છે. આ વાતનો તર્ક સમજવા જેવો છે કારણ કે, ઘણી કંપનીઓ અને ત્ોમના એજન્ટો આ ઘટનાનો વારંવાર ઉજાગર કરે છે ત્ોમાં આ કંપનીઓ પર આર્થિક દૃબાણ વધુ છે અને આ કંપનીઓ અન્ય મજબ્ાૂત કંપનીઓ સામે આર્થિક દૃબાણનો ભોગ બની છે.
આવી કંપનીઓ શેરબજારમાં પ્રવેશ કરવા ઇચ્છે છે આથી ત્ોમના દ્વારા જે જે વસ્તુઓનું ઉત્પાદૃન થાય છે ત્ોન્ો નિ:શુલ્ક પ્રચાર મળે છે આથી આવી કંપનીઓ જ્યારે શેર બજારમાં પ્રવેશ કરે ત્યારે ત્ોમન્ો આર્થિક લાભ વધુ થવાની શક્યતા છે ત્રીજી ચર્ચા આ થઇ રહી છે કે, એઆઇ માત્ર અગાઉથી જે માહિતી મળી છે ત્ોન્ો સાંકળીન્ો પરિણામ આપ્ો છે આથી ત્ોન્ો એટલું શક્તિશાળી માનવું ન જોઇએ કે આ એઆઇ શું કરી નાંખશે.
આ બધી ચર્ચાઓ વચ્ચે તાજેતરમાં જે ઘટનાઓ બની છે ત્ોની પર નજર રાખવી જરૂરી છે અન્ો જેનો સંબંધ એઆઇ ક્ષેત્રના મુખ્ય મોડલો, ઓપન એઆઇ, જેમિની, મ્યુઝ વગ્ોરે સાથે છે.
આ વર્ષે ઘણી એઆઇ કંપનીઓએ સાર્વજનિક સ્વરૂપ્ો આ વાત જણાવી હતી કે, ત્ોમના મોડલ ટેર્િંસ્ટગ દૃરમ્યાન પોતાનો સુરક્ષિત માહોલ (સ્ોંડબોકસ)થી બહાર નીકળીન્ો ઇન્ટરન્ોટ દ્વારા અસલી કંપનીઓની સિસ્ટમ સુધી પહોંચી ગઇ હતી આમાં સૌથી વિવાદૃાસ્પદૃ ઘટના ઓપન એઆઇ તથા એઆઇ મોડલો સાથે જોડાયેલી છે જેન્ો બીજી કંપની હંગિગ ફેસની ડેટા પ્રોસ્ોિંસગ પ્રણાલીઓન્ો ઝડપી લીધી હતી. એન્થ્રોિંપક, ગ્ાૂગલ તથા મેટાના એઆઇ એજન્ટોએ કેટલીક આપત્તીજનક હરકતો કરી હતી. આથી કેટલાક તજજ્ઞોએ આ ઘટનાઓન્ો કંપનીઓના આર્થિક હિત વધુ મળી શકે છે ત્ો ષ્ટિથી નિહાળ્યું હતું. ત્ોમણે એવી દૃલીલ કરી હતી કે, આ બધુ કૃત્ય ‘માર્કેિંટગ માટેનુ છે ત્ોમના જણાવ્યા મુજબ જે મોડલોન્ો બિનઉપયોગી માનવામાં આવ્યા હતા ત્ોની સુરક્ષા વ્યવસ્થામાં થોડું યોગ્ય વલણ રાખવામાં આવ્યું હતું. આ એટલા માટે કે ત્ોઓ સ્ોન્ડ બોકસથી બહાર નિકળી શકે. બીજો આરોપ આ મૂકવામાં આવ્યો હતો કે, આ સ્વાયત એઆઇ મોડલો તથા સોફટવેરના અંશો માટે એજન્ટ શબ્દૃનો પ્રયોગ કરવો ત્ોન્ો મનુષ્ય જેવો દૃર્શાવવાનો પ્રયાસ છે જે ત્ોની મહત્તાન્ો વધારે છે જ્યારે બીજી તરફ એઆઇ સ્વયં હેિંકગ કરી શકતું નથી પરંતુ મનુષ્યો જો ત્ોન્ો નિર્દૃેશ કરે તો જ હેિંકગ કરે છે. આ બાબતમાં જે ચર્ચાઓ થઇ રહી છે ત્ો બધી જ પાયા વગરની છે ત્ોમ જણાવી શકાય નહીં પરંતુ આ બધી બાબતો સો ટકા સાચી છે ત્ોમ માનવું ભૂલ ભરેલું છે પરંતુ આ બધી બાબતોની તપાસ કરવી જોઇએ કારણ કે, જે મુદ્દાઓ દૃર્શવવામાં આવ્યા છે ત્ોમાં કોઇ ગ્ોરસમજ રહે નહીં આથી પ્રથમ પ્રશ્ર્ન આ છે કે, આ બધી બાબતો કંપનીઓએ પોતાનો પ્રચાર થાય ત્ો માટે કરી છે? પ્રત્યુત્તર આ છે કે, આ બધી બાબતો એઆઇ કંપનીઓએ જાહેર કરી હશે આ વાતની પુષ્ટિ બીજી કંપનીઓએ પણ કરી છે એટલું જ નહીં સરકારે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
બ્રિટનની સરકારી સંસ્થા એઆઇ સિક્યુરિટી ઇન્સ્ટીટ્યુટ એઆઇ એજન્ટોની સ્વાયતતા તથા જોખમોની ગણતરી કરવા માટે નિયમિત રૂપ્ો પરિક્ષણ કરે છે ત્ોણે એક સાયબર ચેલેન્જનો ૧૨૨ વખત પ્રયોગ કર્યો હતો ત્ોમાંથી ૧૯ વખત કોઇન્ો કોઇ એજન્ટે ઇન્ટરન્ોટ પર લોકો અને સંગઠનોન્ો નિશાન બનાવી પોતાની મેળે ત્ોમની સંમતિ વગર ડેટા એકસ્ોસ કર્યો હતો આમાંથી ૧૭ ઘટનાઓ એથ્રોથિકના મિથોસ (૫) સાથે જોડાયેલી હતી અન્ો બ્ો ઘટના ઓપન એઆઇના જીપીટી ૫.૬ વર્ઝન સાથે સંકળાયેલી હતી.
એક એઆઇ એજન્ટે ઓપન સોર્સ પરિયોજનામાં હાનિકારક કોડ દૃાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્ોણે નકલી ઓનલાઇન આઇડી બનાવ્યું હતું. બીજો પ્રશ્ર્ન આ છે કે, એઆઇનો હેક કરવા માનવીની જરૂર છે? ત્ો કશું જાત્ો કરી શકે નહીં વાસ્તવિક આ છે કે, પરીક્ષણ વાળી આ ઘટનાઓમાં કોઇપણ માનવીએ સાયબર હુમલાનો નિર્દૃેશ આપ્યો ન હતો મોડલોન્ો માત્ર ચેલેન્જ આપવામાં આવી હતી અન્ો ત્ોમણે સાયબર હુમલાના માર્ગ જાત્ો શોધ્યો હતો. ત્યારે હવે સાયબર ગુન્ોગારો આવા એજન્ટોનો ઉપયોગ કરી રહૃાા છે.
અન્ય પ્રશ્ર્ન આ છે કે, શું એઆઇ માત્ર જાણકારી જોડીન્ો જવાબ આપ્ો છે? આ ધારણા જૂના એઆઇ મોડલો માટે કહી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ