ICICI Prudential Mutual Fund દ્વારા ICICI Prudential Nifty Pharma ETF લોન્ચ

ન્યૂ ફંડ ઑફર (ગઋઘ) 12 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર, 2026 સુધી ખુલ્લી રહેશે

ICICI Prudential Mutual Fund એ આજે ઈંઈઈંઈઈં ઙિીમયક્ષશિંફહ ગશરિું ઙવફળિફ ઊઝઋ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે, જે ગશરિું ઙવફળિફ ઈંક્ષમયડ્ઢ ને ટ્રેક કરે છે. ગશરિું ઙવફળિફ ઈંક્ષમયડ્ઢ ની રચના આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ફાર્મા ક્ષેત્રની કંપનીઓની કામગીરી અને પ્રદર્શનને પ્રતિબિંબિત કરવા માટે કરવામાં આવી છે. આ ઊઝઋ ફંડ હાઉસની સેક્ટરલ ઊઝઋ શ્રેણીમાં નવો ઉમેરો છે.
ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ફાર્મા ઉત્પાદક દેશ છે અને જથ્થાની દૃષ્ટિએ વૈશ્વિક સ્તરે વપરાતી જેનરિક દવાઓમાં આશરે 20%નો પુરવઠો પૂરો પાડે છે. આ ઉપરાંત, ઇંઈંટની સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ઓછા ખર્ચે રસી પૂરી પાડતા અગ્રણી દેશોમાંનો એક છે. ભારતીય ફાર્મા ઉદ્યોગનું બજાર કદ આશરે ઞજઉ 60 બિલિયન છે. આ ક્ષેત્રમાં 3,000થી વધુ કંપનીઓ, 10,500 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને 60 થેરાપી ક્ષેત્રોમાં 60,000 જેનરિક બ્રાન્ડ્સ છે. 2031 સુધીમાં આ બજાર ઞજઉ 80 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.
લોન્ચ અંગે ટિપ્પણી કરતાં, ઈંઈઈંઈઈં ઙિીમયક્ષશિંફહ અખઈના હેડ – રિટેલ બિઝનેસ, વિપિન ભંડારીએ જણાવ્યું હતું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પરંપરાગત જેનરિક દવાઓથી આગળ વધીને ઇન્જેક્ટેબલ્સ, સ્પેશિયાલિટી મેડિસિન્સ અને બાયોલોજિક્સ જેવા વધુ વિશિષ્ટ અને જટિલ ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યો છે. વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ બાયોસિમિલર્સ અને કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ (ઈઉખઘ) સહિતની ઊંચી મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ માટે ભારતીય કંપનીઓ પર વધુ આધાર રાખી રહી છે, જેના કારણે ભારતીય કંપનીઓ માટે નવી તકો ઊભી થઈ રહી છે. ઈંઈઈંઈઈં ઙિીમયક્ષશિંફહ ગશરિું ઙવફળિફ ઊઝઋ દ્વારા રોકાણકારો સરળ અને એક્સચેન્જ પર ટ્રેડ થતા રોકાણના માધ્યમથી આ વિકસતી તકનો લાભ લઈ શકે છે. આ ઊઝઋ વૈશ્વિક સ્તરે મજબૂત હાજરી ધરાવતી સ્થાપિત ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં વૈવિધ્યસભર રોકાણની તક પૂરી પાડે છે.
હવે ભારતીય ફાર્મા ક્ષેત્રમાં રોકાણ કેમ?

રિલેટેડ ન્યૂઝ