હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન એટલા જેનરિક હોય છે કે તે ભારતીય મહિલાઓનું ધ્યાન આકર્ષિત કરી શકતા નથી

હેલ્થ ઈન્સ્યોરન્સની વાત આવે ત્યારે તેના માટેનો નિર્ણય લેવાની પ્રક્રિયામાં 74% ભારતીય મહિલાઓ સામેલ નથી થતી

અમદાવાદ: ભારતની અગ્રણી ખાનગી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાંથી એક એવી ફ્યુચર જનરલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીએ આજે ઙજ્ઞૂઇંયિ સર્વેના તારણોની જાહેરાત કરી હતી, આ એક્સક્લુસિવ સર્વે યુનોમર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે ભારતીય મહિલાઓની નાડ પારખવા પર કેન્દ્રિત છે.
આ પહેલ અંગે ફ્યુચર જનરલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અનુપ રાવે જણાવ્યું હતું કે, ફ્યુચર જનરલીમાં અમે માનીએ છીએ કે ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સની ખરી ક્ષમતા બહાર લાવવાની ચાવી દરેક સંભવિત સમાન જૂથની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉકેલને કસ્ટમાઇઝ કરીને માર્કેટને વિસ્તૃત બનાવવામાં રહેલી છે, પછી તે જૂથ ગમે તેટલું નાનું કેમ ન હોય. પણ આજે અમે અહીં અપુરતી રક મેળવનાર ભારતના સૌથી મોટા જૂથ અંગે વાત કરવા માટે એકત્રિત થયા છીએ, આ જૂથ કોઈ પણ માપદંડમાં ભારતની સૌથી મોટી લઘુમતી છે. આ જૂથ છે મહિલાઓ! ફ્યુચર જનરલીમાં અમે મહિલાઓની જરૂરિયાતો અને આવશ્યકતાઓને પૂરી કરતી કસ્ટમાઇઝ્ડ થ્રોડકટ ઓફર કરવા છીએ, એક એવી પ્રોડક્ટ જે એકથી વધુ રીતે અનોખી છે, એક પ્રોડક્ટ જેને મહિલાઓની જરૂરિયાતને જોતાં ઉંડાણપૂર્વકના રિસર્ચ અને – આધારે તૈયાર કરવામાં આવી છે. ઓ પ્રોડક્ટને સઘન સંશોધનની મદદથી ડિઝાઈન કરવામાં આવી છે- મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે- આ આ પ્રોડક્ટને બજારમાં મૂકવા માટે ગર્વ અનુભવીએ છીએ.
આ અંતરને જોડવા માટે ફફ્યુચર જનરલીએ આજે તેના સૌથી વિસ્તૃત મહિલા હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખાનની પણ જાહેરાત કરી છે. જે મહિલાઓની આગવી જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
FGII HEALTH POWHER નો હેતુ જીવનના જુદા જુદા તબક્કાઓમાં મહિલાઓની જુદી જુદી જરૂરિયાતોને પૂરી કરવાનો છે. HEALTH POWHER ના કેટલાક મહત્વના વિભેદકોમાં મહિલાઓમાં કેન્સરની સારવાર માટે વધુ વિમીટ, તત્રણ પર અને મેનોપોસ અનધિત સમસ્યાઓ માટે કવરેજ, માનસિક બિમારીઓના લાભને 200% સુધી પુન:સ્થાપિત કરીને શારીરિક અને માસિક સ્વાસ્થય માટે મોલીડી પા ફોકસ, ઈનફર્ટીલિટી ટ્રીટમેન્ટ અને ઓસાઈટ ક્રાયોપ્રિઝર્વેશન, સ્ટેમ સેલ સ્ટોરેજ, વિસ્તૃત વેલનેસ કાર્યક્રમ, નવજાતની ખોડખાંપણ માટે આત્મામા લાભ, નર્સિંગ કેર, હાડકાને મજબૂત બનાવતા ઈન્જેક્શન અને જોઈન્ટ ઈન્જેક્શન સહિતની સારવારને આવરી છની સીનિયર કેમ તેમજ બાળરના જન્મ પછીના કવર સાથે વધારાના માતૃત્વના લાભોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પોલિસીમાં ઘણી વેલ્યુ એડેડ સર્વિસનો પણ સમાવેશ થાય છે, જેમાં વાર્ષિક હૈલ્થ ચેક અપ અને પ્રિવેન્ટિય કરે યોજા, ફૂટર્નલ માંકામ, ડાયટ અને ન્યૂટ્રીશન, સ્પા વેલનેસ, ગાયનેકોલોજિકલ ક્ધસલટેશન અને યોગા સહિતની સેવાઓ સામેલ છે, જે આ પોલિયોન વિચયયિત ફક્ષ વિસ્તૃત હેલ્થકેર પ્લાનનું અનોખું મિશ્રણ બનાવે છે.
ભારત જેવા દેશમાં, જ્યાં મહિલાઓનું પ્રમાણ વસ્તીના અડધા જેટલું એટલે કે 49 ટકા છે. ત્યાં નેશનલ ફેમિલી હેગ્ય સર્વે ઇન્ડિયાના રિપોર્ટના ડેરા પ્રમાણે 2019-2021 વચ્ચે 15-49 વર્ષની ઉંમરની ત્રીજા ભાગથી ઓછી કે 30 ટકા મહિલાઓને જ હેલ્થ ઈન્સયોન્યા હેઠળ આવરી શકાઈ છે.

રિલેટેડ ન્યૂઝ