ચિરોડા અને મોટી ખોડીયાર ગામે ભાજપની ઘેર ઘેર મુલાકાત

ગામ ચલો કાર્યક્રમ અંતર્ગત ચિરોડા તથા મોટી ખોડિયાર ગામે બૂથ કેન્દ્ર તથા ઘરે ઘરે મુલાકાત લઇ મતદારોને ભાજપ ની કેન્દ્ર સરકાર ના લોક ઉપયોગી કાર્યો વિશે લોકોને સમજ આપતા માણાવદર વિધાન સભાના વિસ્તારક યોગન્દ્ર ભાઈ એપ્પા તથા મોટી ખોડિયાર તથા ચિરોડા ના વિસ્તારક ડો બાલુભાઈ કોરાંટ તથા તાલુકા બીજેપી પ્રમુખ વિજયભાઈ પાનસુરિયા તથા ચિરોડા ગામ ના વિસ્તારક ભરતભાઈ માડમ, દિલીપ સોંદરવા , સરપંચ તથા બુથ પ્રમુખઓ સભ્ય શ્રીઓ વગેરે આ અભિયાન માં જોડાયેલ હતા

રિલેટેડ ન્યૂઝ