દીવમાં ત્રીપલ આઈ.ટી વડોદરા,દીવ દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ થયો. જેમાં માર્ચ પાસ્ટ, મશાલ પ્રજવલિત, આતશબાજી, ખેલ પ્રતિજ્ઞા બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય મહેમાનોએ ખેલના મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું હતું આ ઓલિમ્પિક ખેલ દસ દિવસ ચાલશે જેની પૂર્ણાક્રુતિ તા.15 ફેબ્રુઆરી છે. આજના આ પ્રસંગે મુખ્ય મહેમાન એ.પી.ઈ.ઓ નાનજી જેઠવા અને ત્રીપલ આઈ.ટી ના ઈન્ચાર્જ પ્રો ડો. વિકાસ અને સંસ્થાના અન્ય પ્રોફેસરો અને દરેક વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા-દીવમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડા-દીવમાં શાળાના આચાર્ય આરીફ લાખાવાલાના માર્ગદર્શનમાં ’ બેટી શિક્ષા, બેટી સુરક્ષા, ના... -
સુત્રાપાડાના હરણાસા ગામે આહીર સમાજ દ્વારા સમુહલગ્ન યોજાયા
હરણાસા આહીર સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો, જેમાં 10 દીકરીઓ અને 2 દીકરાઓએ નવા... -
દીવની સેન્ટ એનેસ સ્કૂલ દ્વારા એન્યુલ ડે ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરાઈ
દીવની વિખ્યાત સેનટ એનેસ કીંડનગાર્ડન સ્કૂલમાં વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી શિક્ષણાધિકારી અરવિંદ સોલંકીની અધ્યક્ષતામાં થઈ જેમાં...
