બારડોલીના ઉવા ગામ પાસે ત્રિપલ અકસ્માત બસમાં આગ ફાટી નીકળતા ૭ના મોત

૩૫થી વધુન્ો ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસ્ોડાયા

મહારાષ્ટ્રની સરકારી બ્ો બસ અને ટ્રેકટર વચ્ચે ધડાકાભેર અકસ્માત

દૃક્ષિણ ગુજરાતના બારડોલી પાસ્ો સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અક્સ્માતમાં મહારાષ્ટ્રની બસમાં આગ ભભૂકી ઉઠતા ૭ના મોત નીપજ્યા હતા. જ્યારે કુલ ૩૫ન્ો ઇજા થતાં હોસ્પિટલમાં ખસ્ોડાયા હતા.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલા ઉવા ગામની નહેર પાસ્ો આજે બપોરના સુમારે મહારાષ્ટ્ર પાસીંગની બ્ો સરકારી બસ ત્ોમજ ટ્રેકટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદૃ સુરત તરફ આવી રહેલી સરકારી બસ પલટી ખાઇ ગઈ હતી અને ત્ોમાં આગ ફાટી નીકળી હતી અકસ્માત સર્જાતા ચીસાચીસ થવા લાગી હતી પલટી ખાઇ ગયેલી બસમાં આગ ભભૂકતા સાત વ્યક્તિના દૃાઝી જવાથી મોત નીપજ્યા હતા બારડોલી પીઆઇ સીંઘલના જણાવ્યા મુજબ મૃતકોન્ો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસ્ોડાયા હતા. મૃતકમાં ચાર પુરુષ અને ત્રણ મહિલા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જ્યારે ત્રણ વાહન વ વચ્ચેના અકસ્માતમાં ૩૫ જેટલી વ્યક્તિઓન્ો ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસ્ોડાયા હતા. મૃતકો મહારાષ્ટ્રના હોવાનું હાલ મનાઇ રહૃાું છે એક સરકારી બસ બારડોલીથી ધુલીયા તરફ જતી હોવાનું જાણવા મળ્યું હતું હજુ પણ મૃત્યુ આંક વધવાની શક્યતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ