મુખ્યમંત્રી અડાલજના ત્રિ મંદિૃર ખાત્ો મહાઆરતીમાં ઉપસ્થિત
ભાજપાના આગ્ોવાનો, ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં મહાઆરતીમાં સહભાગી થશે
વિશ્ર્વના સર્વાધિક લોકપ્રિય ન્ોતા અને ગુજરાતની ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં કેન્દ્ર સરકારના સતત ૧૨ વર્ષ પ્ાૂર્ણ થયા છે ત્યારે કેન્દ્રીય ભાજપાના કાર્યયોજના અનુસાર પ્રદૃેશ ભાજપા દ્વારા આયોજિત ‘૧૨ વર્ષ અવિરત વિશ્ર્વાસ, વિકાસ અને જનક્લાણના અભિયાન અન્વયે આવતીકાલે તા.૧૦ના રોજ રાજ્યના તમામ જિલ્લા-મહાનગરોમાં સ્થિત વિવિધ મંદિૃરોમાં ભાજપા આગ્ોવાનો, ચૂંટાયાલ સભ્યો ત્ોમજ કાર્યકરો સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે મહાઆરતીમાં સહભાગી થશે. ત્ોમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના દૃીર્ઘાયુ અન્ો સ્વસ્થ જીવન માટે ઇશ્ર્વરન્ો પ્રાર્થના કરશે. આ ઉપરાંતમહાપુરુષોની પ્રતિમાની સફાઇ અન્ો સ્વચ્છતા અભિયાન પણ યોજાશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ આવતીકાલે સવારે ૭ વાગ્યે ત્રિમંદિૃર ખાત્ો મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્મા મેહસાણા જિલ્લાના વડનગર સ્થિત પૌરાણિક હાટકેશ્ર્વર મહાદૃેવ મંદિૃર ખાત્ો સાંજે ૭.૦૦ કલાકે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. પ્રદૃેશ મહામંત્રી અનિરૂધ્ધ દૃવે માતાના મઢ, કચ્છ ખાત્ો, હિત્ોન્દ્રિંસહ ચૌહાણ પાવાગઠ ખાત્ો મહાઆરતીમાં સાંજે ૭.૦૦ કલાકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદૃેશ પદૃાધિકારીઓ, સાંસદૃો, ધારાસભ્ય, ભાજપા આગ્ોવાનો, સ્થાનિક ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો નિર્ધારિત દૃેવસ્થાનોએ ઉપસ્થિત રહી સાંજે ૭.૦૦ કલાકે મહાઆરતીમાં સહભાગી થશે. મહાઆરતીમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો અંગ્ોની માહિતી આ અખબારી યાદૃી સાથે સામેલ છે.
