ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરને આસામ રાજ્યના નગાંવ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ દ્વારા જાણ કરવામાં આવી છે કે, ગુજરાતનું બાળક આસામ રાજ્યના નગાંવ જિલ્લામાંથી મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ બાળ પોતાનું નામ અહેમ માલીગુજાતી જણાવે છે. તેના પિતાનું નામ આશોક માલીગુજાતી અને માતાનું નામ રાધા માલીગુજાતી જણાવે છે. આ બાળક વધુ માહિતી આપી શકતું નથી. જેથી કોઈપણ વ્યક્તિ આ બાળકને ઓળખતું હોય તો તેઓએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી.મહીડાના સંપર્ક 8866623710 ઉપર જાણ કરવા માટે સર્વે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજસ્થાનથી 1.49 કરોડનો દારૂ ભરેલો ટ્રક રાજકોટ પહોંચે તે પહેલા જ અમદાવાદ પાસે ઝડપાયો
દારૂ-બિયર અને ટ્રક મળી 1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતી એસએમસીની ટીમ : બુટલેગર સહિત ત્રણ વોન્ટેડ... -
રાજ્ય સરકારનો ખેડુતના હિતમાં મોટો નિર્ણય આજથી નર્મદા નહેરોમાં સિંચાઈનું પાણી છોડાશે
ખરીફ સીઝનના પ્રારંભ પહેલા પાણી મળતા ખેડુતોમાં હર્ષ : સીએમના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો ગુજરાત... -
ગુજરાત હાઈકોર્ટની મહત્વની ટકોર ગુનામાં સંડોવણીની સાબિતી વિના કોઈનું બેન્ક ખાતુ ફ્રીઝ કરી દેવુ બંધારણીય અધિકારનો ભંગ
માત્ર 1100 રૂપિયાની શંકાસ્પદ રકમના મામલે ગાંધીનગરના એક ખાતાધારકનું ખાતુ ફ્રીઝ કરી દેવાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો...
