મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેેલ મધ્ય ગુજરાત વિસ્તારની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો વડોદૃરાથી પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીન્ો ત્ોનું ઇમ્પ્લીમેન્ટેશન કરવાની પ્રતિબદ્ધતાન્ો કારણે ભારત દૃરેક ક્ષેત્રોમાં ત્ોજ ગતિએ આગળ વધી રહૃાું છે. ત્ોમની આ વિઝનરી લિડરશીપના કારણે દૃુનિયાના દૃેશો ભારત સાથે વિશ્ર્વાસું મિત્રના ભાવથી જોડાયા છે અને વધુન્ો વધુ દૃેશો જોડાઇ રહૃાાં છે.
વડાપ્રધાન્ો બ્ોલેન્સ્ડ ગ્રોથનો જે નવો વિચાર આપ્યો છે ત્ોન્ો ગુજરાત્ો ફય્ઇઝ્ર થી આગળ ધપાવ્યો છે:ગુજરાત આજે ગ્લોબલ ગ્ોટ વે ટુ ધ યુચર બન્યુ છે
કેન્દ્રિય મંત્રી ખટ્ટર અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિ
ભૂપ્ોન્દ્ર પટેલે વડોદૃરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો પ્રારંભ કરાવ્યો
વડોદૃરામાં આયોજીત વીજીઆરસી દૃરમ્યાન મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ૈંદ્ગડ્ઢઈઠ્મ્ ન્ો ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું ફકત ૧૧ દિૃવસમાં ૩૫૦ કંપનીન્ો વાઇબ્રન્ટ ખાત્ો જોડવા બદૃલ આ પ્રમાણપત્ર અપાયું હતું.
ત્ોમણે આ ફય્ઇઝ્ર માત્ર રોકાણનું પ્લેટફોર્મ નહીં પરંતુ સ્થાનિક ઉદ્યોગોન્ો વૈશ્ર્વિક તકો સાથે જોડવાનું સશકત માધ્યમ ગણાવી હતી. મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લાઓન્ો આવરી લેતી બ્ો દિૃવસીય ફય્ઇઝ્રમાં રાજ્યના આ વિસ્તારોના ઔદ્યોગિક વિકાસના નવા અવસરો અને ભાગીદૃારીન્ો મંચ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્ોમ પણ ત્ોમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ આપ્ોલા બ્ોલેન્સ્ડ ગ્રોથના વિચારન્ો રાજ્ય સરકાર આગળ ધપાવ્યો છે.
મુખ્યમંત્રીએ કહૃાું કે, વડાપ્રધાનએ આપ્ોલા મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ભારત અને ગ્રીન જેવા અભિયાનો સાથે ગુજરાત નવી અર્થવ્યવસ્થાના નિર્માણમાં અગ્રીમ યોગદૃાન આપી રહૃાું છે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત જ્ર૨૦૪૭ના સંકલ્પન્ો સાકાર કરવા માટે ઉદ્યોગ, વેપાર, રોકાણ અને ઇનોવેશનની શક્તિ સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગ્ો કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્ો સમયથી પોલિસી સ્ટેબિલિટી, કુશળ વહીવટ અને વિશ્ર્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રકચર છે, ત્ો રાજ્યન્ો વૈશ્ર્વિક રોકાણ માટે એક પ્રમુખનું કેન્દ્ર બનાવે છે. વાઇબ્રન્ટ ગુજરાત એ વિચારનું પ્રતિક છે, જ્યાં સરકાર અને ઉદ્યોગ વિકાસના ભાગીદૃાર છે.
આ વિચાર જ આજે ભારતની વિકાસયાત્રાનો આધાર બન્યો છે ત્ોમ ત્ોમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ૮ નવી જીઆઇડીસીની જાહેરાત કરી
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે ગુજરાતન્ો વધુ વિશ્ર્વસનીય બનાવવાના હેતુસર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદૃરામાં યોજાયેલી ચોથી કડીમાં વિવિધ જિલ્લાઓમાં ૮ નવી ય્ઙ્મડ્ઢઝ્રની સ્થાપનાની જાહેરાત કરી હતી.
રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસન્ો વધુ ગતિ આપવા આ સ્માર્ટ એટેટ્સ દ્વારા આધુનિક સુવિધાઓ સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ કરાવવામાં આવશે. ખેડા, અમદૃાવાદૃ, પંચમહાલ, છોટાઉદૃેપુર અને ભાવનગર જિલ્લામાં ૩,૬૧૧ એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે.
