રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ આકરી ગરમીનો અનુભવ

અમદૃાવાદૃમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા

રાજયમાં ચોમાસાની વિદૃાય બાદૃ ઓકટોબર મહિનાની શરૂઆતથી વહેલી સવારે અને રાત્રે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહૃાો છે. આ સાથે બપોરના સુમારે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઇ રહૃાો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ૭ દિૃવસ દૃરમિયાન વાતાવરણ સંપ્ાૂર્ણપણે સુકુ રહેવાની શક્યતા છે અમદૃાવાદૃમાં તાપમાન સામાન્ય કરતા ૨ ડિગ્રી વધુ એટલે કે ૩૭ ડિગ્રી આસપાસ રહેશે. ચોમાસુ પુરુ થતાં જ લોકો આકરા તાપ અને બફારાનો સામનો કરી રહૃાા છે. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમથી ઉત્તર તરફના પવનો ફુકાઇ રહૃાા છે જેના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ સતત વધી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ