મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના જનસ્ોવા અને રાષ્ટ્ર માટે સમર્પણના ૨૫ વર્ષ પ્ાૂર્ણ થવાના અવસરે ત્ોમની અવરિત જનસ્ોવા, રાષ્ટ્ર સમર્પણ અને નેતૃત્વને બિરદૃાવતાં જણાવ્યું હતું કે, આ ૨૫ વર્ષ સંકલ્પથી સિધ્ધિ સુધીની યાત્રા છે. ત્ોમાં ‘સત્તા નહીં, સ્ોવા અન્ો ‘રાષ્ટ્ર પ્રથમનો મંત્ર શાસનના કેન્દ્રમાં રહૃાો છે.
નરેન્દ્રભાઇ મોદૃીન્ો ૨૫ વર્ષની અવિરત જનસ્ોવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દૃનવતી અભિનંદૃન પાઠવતા ભૂપ્ોન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અન્ો પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી સાથે પત્રકાર પરિષદૃન્ો સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીન્ો ૨૫ વર્ષની અવિરત જનસ્ોવા અન્ો રાષ્ટ્ર સમર્પણ બદૃલ ગુજરાતની જનતા-જનાર્દૃન વતી દૃયપ્ાૂર્વક અભિનંદૃન પાઠવ્યા હતા.
ત્ોમણે કહૃાું કે, નાગરિક દૃેવો ભવનો ભાવ, જનકલ્યાણની ભાવના સ્પષ્ટ વિઝન અને દ્રઢ સંકલ્પ સાથે પડકારોન્ો તકમાં પરિવર્તિત કરવાની વડાપ્રધાનની કાર્યશૈલીએ ગુજરાત સહિત સમગ્ર દૃેશના વિકાસન્ો આગવી દિૃશા આપી છે.
ત્ોઓએ ઉમેર્યુ ંહતું કે, ૨૦૦૧ી ૭મી ઓકટોબર નરેન્દ્રભાઇ મોદૃીએ શાસન સ્ોવા દૃાયિત્વ સંભાળ્યું ત્યોર પડકરારોનો સામનો કરી રહેલા ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામેગામ વીજળી, નર્મદૃા કેનાલ ન્ોટવર્ક દ્વારા પાણીની સુવિધા અન્ો ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસન્ો વેગ મળ્યો. ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટે ગુજરાતન્ો વૈશ્ર્વિક રોકાણના નકશા પર આગવી ઓળખ અપાવી હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહૃાું કે, નરેન્દ્રભાઇ મોદૃીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતની વિકાસયાત્રાની સફળતાન્ો પગલે દૃેશવ્યાપીઓએ પણ ૨૦૧૪માં ત્ોમના ન્ોત્ાૃત્વન્ો પ્રચંડ સમર્થન આપ્યું હતું. એટલું જ નહિ, ત્ોમણે વિકાસની રાજનીતિ પોલિટિકસ ઓફ પર્ફોર્મન્સની નવી કેડી કંડારી છે. ત્ોમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સફળ થયેલી વિકાસલક્ષી અન્ોક પહેલોન્ો રાષ્ટ્રીય સ્તરે વિસ્ત્ાૃત કરીન્ો નરેન્દ્રભાઇ મોદૃીએ જનકલ્યાણન્ો નવી ઊંચાઇ આપી છે.
