કોટડાસાંગાણીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દિવ્યાંગો માટે વિના મુલ્યે હાથ પગ કેમ્પ યોજાયો

કોટડાસાંગાણી ખાતે એડિપ સ્કીમ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા રાજકોટ ગુજરાત માં પ્રથમ વખત મોબાઈલ વકેશોપના માધ્યમથી કેમ્પ સ્થળ પર જ આધુનિક અને ઉચ્ચ કેમ્પનું આયોજન સરકારી હોસ્પિટલ કોટડાસાંગાણી ખાતે આ કેમ્પનું મામલતદાર શ્રી ડો રામાણી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગામના આગેવાનો શ્રી ઓ એ દીપ પ્રગટાવી નેં દિવ્યાંગો માટેનો કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો
અસ્થિ વિષયક સેરેબ્રલ પાલ્સી મસ્કયુલર ડિસ્ટોફિ પાર્કિન્સન ડિસીઝની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત કેલીપસેનુ વિતરણ કેમ્પ સ્થળ પર મોબાઈલ વકેશોપના માધ્યમથી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા એસેસમેન્ટ કરીને આપવામાં આવેલ આ કેમ્પ પર માત્ર હાથ પગની ખામી અથવા હાથ પગ કપાયેલ હોય તો જ આ સહાય મળવા પાત્ર હોય છે અન્ય કોઈ પ્રકારની દિવ્યાંગોઓ ઘણા બધા દિવ્યાંગો એ આ કેમ્પમાં લાભ લેવામાં આવેલ હતો આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રિલેટેડ ન્યૂઝ