કમિશનની લાલચે અન્યના બેંક ખાતા ખોલાવી સાયબર ગુના કરતા’તા
સાયબરને સેલે બાતમીના આધારે મર્યવાહી કરી ને પ્રાણોની ધરપકડ કરી છે, જેમણે લોકોના રામે બેંકમાં ખાતા ખોલાવી આશરે 70 કરી 1 રૂપિયાના લેવાનું મહેળા મંડોવાયેલા આરોપીઓ ભોળા લોકોને વિશ્વાસમાં લઈ તેમના દસ્તાવેલ મેળવી બેંકમાં ખાતા ખોલાવતા હતા અને ત્યારબાદ મા ખાતાની કિઝ કમિશનના બહારની પાર્ટીઓને સોંપી દઈ સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવાનું કામ કરતા હતા. સ્થાનિક પોલીસ અને જેવા ઈલેક્ટોનિક 7પકરણો રાઉટર અને આઈઓટી મોટેપ પણ જય કરવાયી આવ્યા છે. વિરુદ્ધ ભુજ શહેર એ-ડિવિઝન ધડાયેલા મણરોપીઓ પોલીસ મથકે ભારતીય ન્યાય સંતિતાની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ બેઠળ ગુનો નોંધી થયદેસરની કાર્યવાહી હાય પરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ખાતાઓ વારા કુલ 70 કરોડ રૂચિયા જેટલી માતબર રકમનું એક્શન થયું હોવાનું છે. ખુલતા પોલીસ પણ પોલી ડેરી તાલમાં આ કોભાંડના તાર કચા જોડાયેલા છે. અને આ રીતે મેળવેલા બેંક ખાતાનો ઉપયોગ કયા પ્રકારના શેડમાં કરવામાં આવતો હતો તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. આ ઓપરેશનમાં લોકલ કામિ ભાર્ચ અને સાયબર સેલના અપિકારીઓ સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.
